________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૭૧
થયેા, પણ બધુદત્તના તા પત્તો ન મળ્યા; તા પણ મેં જે દશ પુરુષાની માનતા કરી છે તે તે દેવીને બલિદાનમાં આપવા.’ આમ ચિંતવીને પલ્લિપતિ મેલ્યેા કે—હૈ સેવકે ! ચાલા દેવીની આગળ આ પુરૂષોનુ બલિદાન કરે.? તે વખતે તેણે પ્રિયદર્શીનાને સપુત્ર ત્યાં અણુાવીને દેવીને નમન કરાવ્યું; એટલે પ્રિયદર્શનાએ વિચાર કર્યા કે –અહા ! બહુ ખેદની વાત છે કે હું શ્રાવકકુળમાં જન્મ પામી છતાં મારે નિમિત્તે આ માણસા માર્યા જાય છે. ખેદનુ કારણ વિશેષ એ છે કે પલ્લિપતિને અટાકાવ્યા છતાં, તે અટકતા નથી.? અહીં ખ‘દત્ત પેાતાનું મરણ પાસે જાણીને પંચપરમેષ્ઠિ મહામંત્રના વારંવાર ઉચ્ચાર કરવા લાગ્યા તથા ખમતખામણા કરવા લાગ્યા અને ઉચ્ચ સ્વરે પાર્શ્વનાથનું નામ સ્મરણ કરવા લાગ્યા. તે વખતે ભીલે તેને મારવા માટે શસ્ત્રનેા પ્રહાર કરવા લાગ્યા. પરંતુ મધુદત્ત પાર્શ્વનાથના નામરૂપ મંત્રને વારવાર સંભારતા હૈાવાથી તલવારના સખ્ત પ્રહાર કરતાં પણ તે તેને લાગતી નહેાતી અને તેના મામાને પણુ ભગવંતના નામસ્મરણના પ્રસાદથી લાગતી નહેાતી. એટલે સેવકાએ આવીને પલ્લિપતિને કહ્યું કે – હે સ્વામિન્ ! એક પરદેશી પુરુષને સખ્ત પ્રહાર કરતાં પણ તલવાર લાગતી નથી’એટલે પલિપતિ માલ્યા કે – તેને અહી આલાવા.’ સેવકે તેને ત્યાં લઈ આવ્યા; એટલે ત્યાં પ્રિયદર્શના બેઠી હતી તેણે પેાતાના પતિને આળખ્યા અને બંધુદત્તને પણ પેાતાની પત્નીને જોઇને આનદ થયા. અન્યાઅન્ય હર્ષિત થયેલા એવા તે બન્નેની આંખમાંથી હના ખિદુ ટપકવા લાગ્યા એટલે પલ્લિપતિ આવ્યેા કે – ‘ આ શું ?' પ્રિયદર્શીના માલી