________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
છે. તે
*→
નામ તથા પ્રસાદથી મનાવાંછિત પદાર્થ પ્રાપ્ત થાય સાંભળીને પલિપતિ મેલ્યેા કે – તેમના દર્શન મને કરાવેા, કે જેથી હું કૃતાર્થ થાઉ” મધુદત્ત મેલ્યા કે :- બહુ સારૂ પછી પલ્લિપતિ શ્રી સહિત બંધુદત્ત તથા બંધુદત્તના મામાં ધનદત્ત એ ચારે જણ માટા આડંબરથી ચાલ્યા અને અનુક્રમે નાગપુરીમાં આવ્યા. ત્યાં ત્રિભુવનપતિ પાર્શ્વનાથના સમવસરણમાં જઈને તેમણે ભગવંતને વંદન કર્યુ. પછી ભગવંતે આપેલ દેશના સાંભળીને અંદરો ભગવંતને પૂછ્યું કે - હે ભગવાન્ ! કયા કર્મોથી પરણતા માત્રમાં મારી છ સ્રીએ મરણ પામી અને સાતમીને વિરહ થયેા.’ ભગવંત ખેલ્યા કે :- ́ તારા પૂર્વે કરેલા કર્મના સ'ખ'ધ સાંભળ :
"
--
૪૭૩
· વિધ્યાચળ પર્વત પર હિંસામાં તત્પર એવા શિખરોન નામે પલ્લિપતિ રહેતા હતા. તેને ચદ્રાવતી નામે સ્ત્રી હતી. તે પલ્લિપતિ સાતે વ્યસનને સેવનારા હતા અને અનેક પાપકર્મ કરતા હતા. એકદા મા ભ્રષ્ટ થયેલા સાધુસમુદાય ત્યાં આવી ચડયા. તે મુનિવાને જોઇને પલ્લિપતિએ પૂછ્યું' કેઃ— “તમે કાણુ છે ?” તે મેલ્યા કે :~ અમે સાધુઓ મા ભુલેલા અહી' આવ્યા છીએ.’એટલે તેની પ્રિયા ચંદ્રાવતી બોલી કે :— હું સ્વામિન્ ! એમને ફળાદિકનુ* ભેાજન કરાવીને માર્ગ ચઢાવા’ એટલે મુનિએ મેલ્યા કે :–' અમે ઘણા સમયનું વર્ણ અને ગંધાદિ રહિત થયેલું ફળ ગ્રહુણ કર્યું... છે, માટે બીજા કલ્પિત કળાથી અમારે કાંઈ પ્રત્યેાજન નથી, પણ એક ક્ષણભર તું અહી' રહી અમારૂં કથન સાંભળ.' પછી તે બેઠા;
"