________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
નીચું જોઈ નિસાસા નાખીને એલ્યેા કે :– હે વિભા ! ખીજાથી ઉત્પન્ન થયેલ દુઃખ સુખ કહી શકાય, પણ પેાતાનાથી પ્રગટેલ દુઃખ કહી પણ ન શકાય અને છુપાવી પશુ ન શકાય.' એટલે ાજાએ તેને એકાંતમાં પૂછ્યું કે —તારે શું દુઃખ છે તે કહે.’ સાવાહ બેન્ચેા કે – હે પ્રભુ! ! મારે એકના એક પુત્ર છે, તેણે જુગારાદિ વ્યસનમાં લપટ ખની મારૂક પૂવે ભેગુ કરેલુ ધન ખધુ' ગુમાવી દીધુ છે. કુસ ગતિથી વાર્યા. છતાં તે અટકતા નથી. ચારી અને અન્યાય બહુ કરે છે તેને માટે હવે શું કરવુ' ? અને ફ્રાની આગળ કહેવુ ? ધુતકારના સ્થાન (જુગારખાના)થી મહા કષ્ટ ઉઠાડયા ત્યારે સામશ્રેષ્ઠીના ઘરે ખાતર પાડીને તેનુ સર્વાંસ્વ લઈ લીધું. તે હકીકત જાણીને હું અહી' આવ્યા છું; તેથી મને અપરાધી ગણી મારૂ સર્વસ્વ લઇ લ્યા. કારણ કે :ચાર, ચારી કરાવનાર, ચારને સલાહ આપનાર, ચારના ભેદને જાણનાર, ચારીને માલ ખરીદ કરનાર, ચારને ભાજન આપનાર અને સ્થાન આપનાર એ સાત પ્રકારે ચાર કહેલ છે.' પછી રાજાએ કહ્યું કે :– હે સા વાહ ! શાંત થાએ. બધું ઠીક થઈ રહેશે.' એમ કહી તેને ધીરજ અને સન્માન આપીને રાજાએ ઘરે જવાની રજા આપી.
<
-
૪૭૭
હવે સવારના કાર્ય કરીને રાજા રાજસભામાં આવીને બેઠા, તેવામાં નગરજના પાકાર કરતા આવ્યા. રાજાએ પૂછ્યું, એટલે તેમણે ચારીના વૃત્તાંત નિવેદન કર્યાં. રાજાએ ફરી પૂછ્યું. કે :~ અરે ! તમારૂં કેટલું દ્રવ્ય ગયું છે? ’નગરવાસીઓ આલ્યા કે – હે વિભા ! અમારી એકદર પચીશ હજાર સેાના