________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
શ્રી શત્રુંજયતીની સેવા કર. ત્યાં શ્રદ્ધાપૂર્વક કરેલાં દાન, તપ અને ધ્યાન બહુ ફળદાયક થાય છે; તથા બધાં પાપોના નાશ થાય છે. ત્યાં રહીને દર વરસે સાત છઠ્ઠું અને બે અઠ્ઠમ કરી પારણે સચિત્તના ત્યાગ યુક્ત એકાશન કરવું. એ પ્રમાણે ખાર વરસ પર્યંત કરનારના કરોડો જન્મના પાપ પણુ નાશ પામે છે.' શ્રીગુપ્ત ખેલ્યા કે –‘હું એ પ્રમાણે કરીશ. આ પ્રમાણે કહી ત્યાંથી ચાલીને તે શ્રી શત્રુંજય પર્યંતે ગયા, અને ત્યાં બાર વરસ પ′′ત તપ અને દાનાદિક કરી એ વિમળાચળતીથે તેણે પેાતાના આત્માને વિમળ-નિર્મળ કર્યાં.
૪૮૨
પછી તે ગિરિપલ્લીપુરમાં પેાતાના મામાને ઘરે ગયા. તેના પિતાને બધા ખબર મળવાથી તે તેડવા આવ્યા અને શ્રીગુપ્તને જોઇએ રામાંચિત થઈ તેને આલિંગન દઈને ખેલ્યા કે • હે વત્સ ! આજ ઘણા વરસે તું મારા જોવામાં આવ્યો. તને નજરે જોતાં મારા મનારથ સફળ થશે; હવે મારા વંશને તું નિર્માળ કર.' શ્રીગુપ્ત રૂદન કરતા બોલ્યા કે – હે પિતાજી ! વધારે શું કહુ' ?' મેં પ્રથમ અનેક પ્રકારનાં કષ્ટ ભોગવ્યાં છે અને પછી ગુરુના ઉપદેશથી શત્રુ જયતીર્થ પર જઇને બહુ તપ તપ્યા છું. હુવે પછી આપે મારા અવિશ્વાસ કદાપિ ન કરવા; કેમકે ગુરુના ઉપદેશથી મેં જૈનધર્મ સ્વીકાર્યો છે. હવે પછી હુ પાપકર્મ કદી પણ કરવાના નથી.’ પછી સાવાહ પોતાના પુત્રની સાથે પેાતાને નગરે ગયા. તેણે શ્રીગુપ્તના બધા વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યા; એટલે રાજાની આજ્ઞાથી શ્રીગુપ્ત પાતાના નગરમાં રહી સામાયિક, આવશ્યક ( પ્રતિક્રમણ
અને પૌષધ