Book Title: Parshwanath Charitra
Author(s): Udayvirgani, Shreyansvijay
Publisher: Bhavanipur S M Jain Sangh

View full book text
Previous | Next

Page 556
________________ પ૨૯ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ના કળશ ભરીને, અઢીસું અભિષેક કરીને આ પ્રભુ ૮. દીવો મંગળ આરતિ કીજે, ચંદન કુસુમે કરી પૂજે ગીત વાજિંત્રના બહુ ઠાઠ, આલેખે મંગળ આઠ પ્રભુ પાલાા ઇત્યાદિક ઉત્સવ કરતા, જઈ માતા પાસે ધરતા | કુંડલયુગ વસ્ત્ર એશીકે, દડો ગેડી રતનમયી મૂકે પ્રભુત્ર ૧૦ કોડી બત્રીશ રત્ન રૂપૈયા, વરસાવી ઈદ્ર ઉચ્ચરિયા ! જિન માતાજું જે ઘરે ખેદ, તસ મસ્તક થાશે છેદ પ્રભુ-૧૧ અંગુઠે અમૃત વાહી, નંદીસર કરે અઠાઈ દેઈ રાજા પુત્ર વધાઈ, ઘર ઘર તોરણ વિરચાઈ ! પ્રભુ ૧૨ | દશદિન ઓચ્છવ મંડાવે, બારમે દિન નાત જિમાવે છે નામ થાપે પાર્શ્વ કુમાર, શુભ વીરવિજય જયકાર પ્રભુ ! ૧૩ !' | | કાવ્ય | ભેગી યદા | ૧ છે છે અથ મંત્ર છે એ હી" શ્રી પરમ૦ જલ૦ ય સ્વાહા છે અથ જન્મકલ્યાણકે પંચમ ચંદન પૂજા દુહા છે અમૃતપાને ઉછર્યા, રમતા પાસકુમાર છે અહિ લંછને નત કર તન, વરતે અતિશય ચાર ૧ યૌવન વય પ્રભુ પામતાં, માત પિતાદિક જેહ : ૧ પરણાવે નૃપ પુત્રિકા, પ્રભાવતી ગુણગેહલ ર

Loading...

Page Navigation
1 ... 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568