________________
४८०
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એટલે મંત્રી અને રાજાએ તેને બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. તે બેલ્યો કે – ફરી એની પાસે દિવ્ય કરાવે. પરવિદ્યાને સ્તંભન કરનારી વિદ્યા મારી પાસે છે, તેથી મારી સમક્ષ દિવ્ય કરાવવાથી એની બધી પોલ જણાઈ આવશે.” પછી ફરી શ્રીગુપ્તને બોલાવીને કહ્યું કે –“જો તું સાચો હોય તે ફરી દિવ્ય કર. તે બે કે:-“બહુ સારૂં” પછી તેણે દિવ્ય કર્યું, પરંતુ તેની વિદ્યા સ્થભાઈ જવાથી બંને હાથ બળી ગયા, અને રાજાને જયજયકાર થયો. સર્વત્ર મંગળ – ઉત્સવ શરૂ થયા
પછી રાજાએ શ્રીગુપ્તને પૂછયું કે આ બધું તે શી રીતે કર્યું?” એટલે તેણે બધું યથાતથ્ય (સત્ય) કહી સંભળાવ્યું. પછી તેની પાસેથી ચારીને તમામ માલ લઈને સાર્થવાહની શરમને લીધે તેને જીવતો છોડી દઈ દેશપાર કર્યો. પછી તે ભમતો ભમતે દેવગે રથન પુર નગરમાં ગયે. ત્યાં પેલે મંત્રવાદી સિદ્ધપુરુષ તેના જેવામાં આવ્યું. એટલે તેણે વિચાર કર્યો કે –“આ મારો શત્રુ છે.” રોમ ચિંતવી પ્રસંગ જોઈ તેને મારી નાખીને તે ભાગતો હતો, તેવામાં નગરજનોએ તેને પકડી લઈને કેટવાળને સેં. કેટવાળે રાજાને સેંગે, રાજાએ વધનો હુકમ કર્યો એટલે શરીરે થરથરતા શ્રીગુપ્તને એક વૃક્ષની શાખા સાથે ફાંસીએ દઈને રાજપુરુષે સ્વસ્થાને ચાલ્યા ગયા. કંઠપાશથી પીડીત થયેલો શ્રીગુપ્ત આકાશ અને પૃથ્વી સામું ટગરટગર જેવા લાગે. એવામાં આયુષ્યના બળથી તેને ફસે તુટી ગયે, એટલે તે જમીન પર પડયે, અને શીત