________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
એટલે સાધુઓએ નમસ્કારમ`ત્ર સભળાવ્યા અને કહ્યું કેઃ—
6
આ નમસ્કારનું તારે નિરંતર સ્મરણ કરવુ' અને લડાઈ વિના તારે કેાઈ જીવને ન મારવા.' એમ કહીને તે મુનિવરો અન્યત્ર વિહાર કરી ગયા. પલ્લિપતિ માર્ગ બતાવીને સ્વગૃહે પાછા આવી તે મુનિવરોની અનુમાદના કરવા લાગ્યા.
૪૭૪
એકદા પેાતાની સ્ત્રી ચ'દ્રાવતી સહિત પલ્લિપતિ નીમાં ક્રીડા કરવા ગયા હતા, ત્યાં જળપાનને માટે આવેલા સિંહ તે બંનેનુ ભક્ષણ કરી ગયા. તે બંને મરણ પામીને નમસ્કાર - ધ્યાનના પ્રભાવથી સૌધર્મ દેવલેાકમાં પલ્યાપમના આયુષ્યવાળા દેવ થયાં. ત્યાં દેવ આયુ પાળીને ત્યાંથી ચવી શિખરસેનના જીવ મહાવિદેહમાં ચક્રપુરી નગરીમાં મૃગાંક નામે રાજાના મીનમૃગાંક નામે પુત્ર થયા. અને ચંદ્રાવતીના જીવ ત્યાંથી ચ્યવીને ભૂષણ રાજાની વસ ́તસેના નામે પુત્રી થઈ. તે અને યૌવનાવસ્થા પામ્યા, એટલે બનેના વિવાહ થયા અને પૂર્વ ભવના સ્નેહચેાગે પરસ્પર પરમ પ્રેમમાં તત્પર થયા છતાં સુખલેાગ ભાગવવા લાગ્યા. મૃગાંક રાજા ઘણા કાળ સુધી રાજ્યસુખ ભાગવીને વૈરાગ્ય પામવાથી મીનમૃગાંક પુત્રને રાજ્ય આપી પાતે વનમાં જઈને તાપસ થયેા; એટલે વસતસેનાને પટરાણી બનાવીને મીનમૃગાંક રાજ્યસુખ ભાગવતાં યૌવનથી મદમત્ત થઈ હરણીયાદિના વ્યસની થયા, અનેક તિય ચાને તેના સ્ત્રી, પુત્રા સાથે વિયેાગ કરાવી તેમને ભાગાંતરાય કરવા લાગ્યા અને ભાગાંતરાય કર્મ બાંધવા લાગ્યા. બળદ, ઘેાડા અને પુરુષાનું નપુંસકત્વ કરવા લાગ્યા. એ રીતે તે બહુ પાપ