________________
શ્રી પાશ્વનાથ ચરિત્ર
૩૬૦
છે, અને હું તેા દીક્ષા લઈને નરકસમાન દુઃખમાં પડચેા છું. મને એક ક્ષણભર સુખ નથી તુચ્છ અને તે પણ શીતળ ( ટાઢા ) આહાર, કદન્ત અને ખળેલા આહારનુ લેાજન તથા પરિષહ સહન—એ નરક જેવું દુઃખ કાણુ ભાગવી શકે ? આ દુઃખદાયક દીક્ષાથી હવે તેા રાજ્યના જ પાછા સ્વીકાર કરૂ” આ પ્રમાણે ચિતવતાં તે મનથી ભગ્ન અને ભાવભ્રષ્ટ થયા. તેને તેવા ભગ્ન પરિણામવાળા જાણીને સાધુઓએ તેના ત્યાગ કર્યાં અને ગુરુમહારાજે પણ તેની ઉપેક્ષા કરી.
:
પછી કડરીકે દ્રવ્ય લિંગ (સાધુવેશ) અને ઉપકરણયુક્ત પેાતાની નગરીના બહારના ઉદ્યાનમાં જઈને એક ઝાડની શાખા પર પાત્ર વિગેરે લટકાવી હિરત (લીલેાતરીવાળી) જમીન પર બેસી ઉદ્યાનપાલકને મેાકલીને પુંડરીકને બહાર મેલાવ્યા. ઉદ્યાનપાલકે જઈને રાજાને કહ્યું કે - હે સ્વામિન ! અહીં એકાકી ક’ડરીક મુનિ આવેલા છે.' રાજા તે સાંભળી સભ્રાંત થઈ સેનાસહિત ત્યાં આવ્યા, અને તેને ભગ્નપરિણામી જાણી વંદન કરીને કહ્યું કે – તમે પૂજ્ય અને મહાનુભાવ છે. તમે ધન્ય છે કે જેમણે તરૂણાવસ્થામાં આવું દુષ્કર વ્રત ગ્રહણ કર્યું છે અને શુદ્ધ ચારિત્ર પાળેા છે.’ ઈત્યાદિ કમળ વાકયાથી પ્રેરિત અને લજ્જિત થઈને કંડરીક સુનિ તે સ્થાનેથી પાછા ચાલ્યા ગયા. પછી મનથી ચારિત્રના ભંગ કરી તે સુનિવેષમાં રહ્યા પણ અવસર પ્રમાણે ક્રિયા કરવી તજી દીધી. કારણ કેઃ— કસ્તુરી, ચ'દન, કુકુમ ( કેસર) અને કપૂરથી લસણને લપેટી રાખવામાં આવે તે પણ તે પેાતાની દુર્ગંધને
"