________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૬૫
જોયા કરે છે. પ્રાણીઓને જન્મ, મરણુ વારંવાર સતાવ્યા કરતા હાવાથી આ સસાર વિડંબનામય છે. મે ગુરુમહારાજનાં વચન સાંભળ્યાં, તેથી સસારથી હું વિરક્ત થયેા છું, માટે હવે તું આ રાજ્યના સ્વીકાર કર અને નીતિપૂર્વક રાજ્ય અને પ્રજાનું પાલન કર. હું સુગુરુની પાસે જઈને દીક્ષા અંગીકાર કરીશ. ’ આ પ્રમાણે પુડરીકનાં વચને સાંભળીને કડડરીક મેલ્યા કે :‘ હૈ ભાઈ ! શું તું મને ભવસાગરમાં ભમાવવા ઈચ્છે છે ? મે પણ ધર્મ સાંભળ્યા છે, માટે દીક્ષા ગ્રહણ કરીને હું મારા જન્મ સફળ કરીશ.' એટલે પુંડરીક બાલ્યેા કે – હું બધા ! ચારિત્ર પાળવું દુષ્કર છે, તેમાં સર્વ જીવા પર સમભાવયુક્ત દયા પાળવી, સદા સત્ય ખેલવું, તૃણ ( તણખલા ) માત્ર પણ અનુત્ત ( માલિકે આપ્યા સિવાય ) ન લેવું, બ્રહ્મચય સદા ધારણ કરવું. પરિગ્રહના સર્વથા ત્યાગ કરવા, રાત્રે ચારે માહારના ત્યાગ કરવેા, મેતાલીશ દોષરહિત આહાર લેવા, કેમકે અશુદ્ધ આહાર લેતાં ચારિત્ર-ભ્રષ્ટતા પ્રાપ્ત થાય છે. ચૌદ પ્રકારના ઉપકરણા ધારણ કરવા, તે આ પ્રમાણે પાત્ર, પાત્ર ધ, પાત્રઠવણી ( પાત્ર મૂકવાનું' વજ્ર ), પાયકેસરિયા ( ચરવળી ), પડલા, પાત્રમાં લપેટવાનું વસ્ત્ર, શુચ્છા, કાઁખલ, સુતરાઉ વસ્ર; રોહરણ ( આઘા ) અને મુહપત્તિ-આ માર ઉપકરણ જિનકલ્પી સાધુને પણ હાય તથા એક મેઢુ પાત્ર અને ચાળપટ્ટો-એ એ મેળવતાં ચૌદ ઉપકરણ સ્થવિરકલ્પી સાધુઓને રાખવાના કહ્યા છે.” વળી સાધુએ કંઈ પણ સંચય (ભેગુ*) ન કરવા, ગૃહસ્થના પરિચય ન કરવા અને પુષ્ટ એવા રાગાદિ શત્રુઓને જીતવા. આ પ્રમાણે હાવાથી ચારિત્ર