________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
સુજ્ઞ પુરુષે મુખ્ય આ પાંચ ફૂટ ( અસત્ય ) વવાં—કન્યા સ’ખંધી–અસત્ય, ચતુષ્પદ સંબધી-અસત્ય, ભૂમિ સ ંબધી– અસત્ય, થાપણ એળવવી અને ખાટી સાક્ષી પૂરવી તે.
૪૭૫
ત્રીજા અણુવ્રતના પણ પાંચ અતિચાર છેડવા ચેાગ્ય છે. ૧. ચારે લાવલી વસ્તુને લેવી, ૨. ચારને સહાય આપવી, ૩. દાણુ ચારી કરવી; ૪. ખેાટાં તાલાં અને માપ રાખવાં અને ૫. સારી–ખરાબ વસ્તુના ભેળસ ભેળ કરવા.
ચેાથા વ્રતના પણ પાંચ અતિચાર છેાડવા યેાગ્ય છે. ૧. ભાડું દઈને દાસ્યાદિકને સેવે, ૨. વેશ્યાગમન કરે, ૩. અત્યાસક્ત થઈ કામક્રીડાં કરે, ૪. અન્ય જનાના વિવાહ મેળવી આપે અને ૫. કામભાગની ઘણી ઈચ્છા કરે.
ચાર છે
પાંચમા પરિગ્રહ પરિમાણુ — અણુવ્રતના પણ પાંચ અતિ૧. ધન ધાન્યના પરિમાણુના ઉલ્લંઘન, ૨. ખેતરા≠િ– વસ્તુ પરિમાણુના ઉલ્લંઘન, ૩. રૂપ્ય-સુવણુ પરિમાણુના ઉલ્લંઘન, ૪. કુપ્પ પરિમાણુના ઉલ્લંઘન અને પ. દ્વિપદ તથા ચતુષ્પદના પરિમાણના ઉલ્લંઘન.
-
હવે ત્રણ ગુણવ્રત કહે છે. તેમાં પ્રથમ ગુણવ્રત દિગ્વિરતિતેના પાંચ અતિચાર છે. ૧. ઉધ્વદિશિના પ્રમાણના ઉલ્લ’ઘન, ૨. નીચેદિશાના પ્રમાણના ઉલ્લંઘન, ૩.તિય ગદિશિના પ્રમાણના ઉલ્લંઘન, ૪. ક્ષેત્રવૃદ્ધિ – એટલે કામ સંક્ષેપીને બીજી દિશા વધારે અને ૫. દિશાનું ન કરે.
પડે એક દિશા પરિમાણ યાદ