________________
૩૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
સ્કૂલ અને સૂક્ષમ જીવોની હિંસા સંકલ્પથી અને આરંભથીએમ બે પ્રકારે થાય છે. તેના પણ સાપરાધીની અને નિરપરાધીની તથા સાપેક્ષપણે અને નિરપેક્ષપણે-એવા બે બે ભેદ થાય છે તે ગુરુમુખથી વિશેષ સમજવા.
પ્રથમ અણુવ્રતના પાંચ અતિચાર તજવા યોગ્ય છે તે આ પ્રમાણે –(વહબંધછવિ છે)
વધ–દ્વિપદ અને ચતુષ્પદાદિકને નિયપણે મુષ્ટિ, લાકડી વિગેરેથી પ્રહાર કરવા તે.
બંધ–દ્વિપદ, ચતુષ્પદાદિકને સખ્ત રીતે બાંધવા તે. છવિ છેદ–પશુઓનાં કર્ણ, કંબલાદિકને છેદ કરવું તે.
અતિભાર–બહુ-હદ ઉપરાંત ભાર આરોપણ (મુક) કર તે. - ભક્ત પાનવિછેર–પશુઓને ચારા પાણીને વિચ્છેદ કર-વખતસર ન આપે તે.
બીજા અણુવ્રતના પણ પાંચ અતિચાર છે તે આ પ્રમાણે (સહસારહસ્સેદારે)
સહસાકારે-કેઈને બેટું આળ દેવું તે. એકાંતે કઈ સાથે કરેલ રહસ્ય પ્રગટ કરવું તે. પિતાની સ્ત્રીનું ગુહ્ય પ્રકાશવું તે. છેટે ઉપદેશ દે તે.
બેટા તેલ, માન, માપ કરવા તે અથવા ખોટા લેખ લખવા તે.