________________
સ્થ બનપાર્શ્વનાથાય નમઃ નવખડાપાર્શ્વનાથાય નમઃ
અજારાપાર્શ્વનાથાય નમઃ
(પાંજરાપેાળમ’ડન) મારિયાપાર્શ્વનાથાય નમઃ
સાતમા સ
[અસંખ્ય ઇંદ્રોથી વદ્યમાન એવા શ્રી પાર્શ્વનાથ પરમાત્માને પ્રણામ કરીને યાત્લાલથી મનેાહર એવા સાતમા સને હુ" કહું છું ]
ભગવાન દેવચ્છંદામાં પધાર્યા પછી પહેલા ગણધર શ્રી આદત્ત દેશના દેવા લાગ્યા —
'
હું ભવ્યજના સુજ્ઞ જનાને યતિધમ એ જલ્દી મેાક્ષદાયક છે, પણ તે આરાધવાને અસમર્થ એવા ભવ્યજનાએ શ્રાવકધમ આરાધવા. આ અસાર સૌંસારમાં ધર્માંજ સારરૂપ છે. ગૃહસ્થે શીલ, તપ અને ક્રિયામાં અશક્ત હાવા છતાં શ્રદ્ધાને પૂર્ણ પણે સાચવી રાખવી. એટલે પ્રધાને કહ્યું કેઃ– હે ભગવન્ ! શ્રાવકધમ સવિસ્તર પ્રકાશા.' ગણધર મહારાજ મેલ્યા કે સાંભળેા ઃ—
-