________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
" त्वयि तुष्टे मम स्वामिन्, “ય संपत्स्यतेऽखिलाः શ્રિયઃ ।
त्यमेव शरणं मेऽस्तु, प्रसाद પરમેશ્વર” ।।
૪૫૫
"
માટે તે પૂજન
હે સ્વામિન્ ! તમે સ'તુષ્ટ (પ્રસન્ન) થતાં મને સ પ્રકારની સ'પત્તિની પ્રાપ્તિ થશે. તમે જ મારાં શરણ છે; માટે હે પરમેશ્વર ! મારા પર પ્રસન્ન થાઓ.' આ પ્રમાણે સદા વિજ્ઞપ્તિ કરીને તે પેાતાના ઘરે જતા. એકદા પેાતાની પૂજા અસ્તવ્યરત થયેલી જોઇને તેનું કારણ જાણવા કરીને એકાંતમાં બેસી ગયા. એવામાં એક ભીલ ડાબા હાથમાં ધનુષ્યખાણું તથા જમણા હાથમાં પુષ્પ લઈ, મુખમાં જળ લઈ, ત્યાં આવી શિવની પૂ॰ની પૂજાને પેાતાના પગથી દૂર કરી, સુખમાં રહેલ જળથી છ ટકાવ ( પખાળ ) અને પુષ્પપૂજા કરીને નમ્યા; એટલે શિવ તેની સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. પછી ભીલ ચાલ્યેા ગયા. એટલે તે ધાર્મિક બ્રાહ્મણ અંતરમાં ખેદ પામ્યા અને કાપથી શિવને ઠપકા દેવા લાગ્યા. કે – અહા ! શિવ ! જેવા આ ભીલ – તેવા જ તું જાય છે, અશુચિ શરીરથી તે અધમે પૂજા કરી, છતાં તેની સાથે તું વાર્તાલાપ કરે છે, અને મને તે સ્વપ્નમાં પણ દન ઢતા નથી.? શિવ મેલ્યા કે – કાપ ન કર, તેનું કારણ તું સ્વયમેવ ( પાતાની મેળે જ ) જાણી શકીશ.’