________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૮ શ્રી સ્વભાવથી જ નદીની જેમ ચપળ તેમજ નીચગામિની હાય છે અને ઉવૃત્ત (ઉન્મત્ત) થયેલી જડાત્મ (જલામા ) એવી તે પક્ષક્રયના ( બે કાંઠાના – સ્રીપક્ષે સ્વસુર ને પિતા બંને પક્ષના ) વિનાશ કરનારી હાય છે.' આ લેાક વાંચીને તે કન્યાએ મનમાં વિચાર કર્યો કે – ખરેખર ! એ પૂર્વ જન્મના શ્રી દોષને સ‘ભારતા જણાય છે.' પછી તે કન્યાએ ફરી લાક લખી માકલ્યા – તે આ પ્રમાણે હતાઃ
-
-
૪૬૦
“સ્યા ટૂળે સર્વા, તન્નાતિના ય દુષ્કૃત । अमावास्येव रात्रित्वा - त्याज्ये दाः જૂનિાવિત્રિમ્ ? ’
।।
‘ એકના દૂષણથી તેની સ જાતિ કૃષિત થતી નથી, અમાવાસ્યાની જેમ રાત્રિ હાવાથી શુ પૂર્ણિમાને પણ ઇંદુ (ચ) છેાડી દે છે ? ?
આ પ્રમાણેના તેના ચાતુર્યાંથી રજિત ( ખુશ ) થઈ ને સાગરદત્ત તે કન્યાને પરણ્યા અને તેની સાથે વિષય સુખ ભાગવવા લાગ્યા.
પછી સાગરદત્તે સમુદ્રમાળે વ્યાપાર કરવાના સાત વાર પ્રયત્ન કર્યો, પણ સાતે વાર વહાણ ભાંગી ગયા, તેથ તે લેાકેામાં હાંસીપાત્ર થયા. એટલે વિચારવા લાગ્યા કે — ‘હવે મારે શું કરવું ? મારા જીવિતને ધિક્કાર થાએ.' આ પ્રમાણેના વિચારમાં તે દિગ્મૂઢ બની ગયા. પછી આમતેમ ગામમાં
: