________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૫૭
આગળ દ્વિવ્ય નાટક કર્યું. પાર્શ્વયક્ષ અધિષ્ઠાયક થયા. પ્રભાવપૂર્ણ, સુવણ જેવા વણવાળી તથા ઉંટ જાતિના સર્પના વાહનવાળી પદ્માવતી શાસનદેવી થઈ.
પછી શ્રી પાર્શ્વનાથપ્રભુ સુવર્ણકમળપર પેાતાના ચરણને સ્થાપતા, તથા આકાશમાં દુંદુભિનાદ, આગળ ધર્માંચક, ઉપર છત્ર. એ માજી ચામર અને પાછળના ભાગમાં ભામંડળ – એવા આદ્યાતિશયથી શૈાભતા ધરતીતળપર વિચરવા લાગ્યા.
'
सकलकुशलवल्ली' ने मेघतुल्या, भविककमलहेलिः सौख्यसंपत्प्रवालः । सुखजलनिधिचंद्रोदेवदेवे द्रद्यो, वितरतुविजयेनः पार्श्वनाथ जिनेंद्र ||
શ્રી તપાગરણે પૂ. આ. શ્રી જગચ'દ્રસૂરિજી પટ્ટપર પાલ કાર પૂ. આ. શ્રી હેમવિમલસૂરિજી સતાનીય ગચ્છાધિરાજ પૂ. આ શ્રી હેમસેામસૂરિજી વિજયરાજ્યે પૂ. ૫. સાવીર ગણીશિષ્ય પ'. ઉચવીર ગણીવિરચિત શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સપ્તમ સર્ગ સમાપ્ત.
ગણધર ભગવ'તની દેશનાવણ્નરૂપ સાતમા સ સમાપ્ત,