________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૨૧
આજુ પક્ષીઓએ કેમ નાશ કર્યું? અને તમે તેની રક્ષા કેમ ન કરી ?” એટલે તે ખેાલ્યા કે– હે સ્વામિન! અમે રક્ષક છતાં એક પેાપટ દરરાજ ચારની જેમ આવી તેના કણસલાં લઈને ભાગી જાય છે.' રાજાએ ક્યું કે – તમે તેને જાળમાં પકડીને જલ્દી મારી પાસે લાવજો, એટલે હું ચારની જેમ તેને શિક્ષા કરીશ’ આ પ્રમાણે કહીને રાજા ચાલ્યા ગયેા. બીજે દિવસે પાપટને જાળમાં પકડીને શાળિરક્ષકા ( ખેતરના રખેવાળેા ) તેને રાજા આગળ લઈ ગયા. એટલે તેની પાછળ પેાપટી આંસુ પાડતી દોડી અને પોતાના પતિની સાથે તે પણ દુ:ખિત થઈને રાજમદિરે આવી. શાળિરક્ષકાએ સભામાં બેઠેલા રાજાને વિજ્ઞપ્તિ કરી કે – હે સ્વામિન્ ! શાળિને ચારનાર આ પાપટને અમે લઈ આવ્યા છીએ? એટલે તેને જોઈને ક્રાધિત થઇ રાજા જેટલામાં પેાતાની તરવારથી તેને મારવા જાય છે, તેટલામાં પેાપટી તરત જ વચ્ચે પડીને ખેાલી કે –“હે રાજન્ ! મને મારેા, અને મને જીવિત આપનાર આ મારા પતિને મૂકી દો; કેમકે તેણે પેાતાના જીવિતને તૃણુ સમાન ગણી ડાંગરના કણસલાં લાવીને મારા ઢોહલા પૂરા કર્યાં છે.’ એટલે રાજા પાપટ સામુ` જોઇ હસીને એલ્યે કે – હે પાપટ ! લેાકપ્રસિદ્ધ એવું તારૂ* પાંડિત્ય કયાં ગયું કે જેથી પ્રિયાને માટે તું પોતાના જીવિત્તના સંશયમાં આવી પડયા ? તેના જવાખ આપતાં પાપટી ખેલી કે – હે રાજનૢ ! પિતા, માતા અને ધનાદિકને તજે તેમાં તે શુ', પણ પુરુષ પોતાની પત્નીના અનુરાગથી પ્રાણાની પણ દરકાર કરતા નથી. વળી હે રાજેદ્ર ! શ્રીદેવી રાણીને માટે તમે કેમ જીવિતના ત્યાગ કર્યા હતા ? તેા પછી
'