________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ચંચળ ધ્વજાના બહાનાથી લેાકેાને ખેલાવતું હતુ અને શિખર પર રહેલ કળશ લેાકેાને આ પ્રમાણે સૂચના કરતા હતા કે :તેજે કરીને દૈદિપ્યમાન એવા આ એક જ સ્વામી સ'સારતરિક અને સર્વાંગ છે, માટે હે ભવ્યજને ! એને ભજો. એ પ્રભુ ભવસાગરમાં નાવ સમાન છે, માટે એની સેવા કરો.’ તે દેરાસરમાં ઘણા લાકા પ્રભુને નમસ્કાર કરવા આવતા હતા. તે પ્રાસાદની પાસે એક માટુ આમ્રવૃક્ષ હતું. તે વૃક્ષપર એક સ્નેહવાળુ પાપટનું જોડુ રહેતુ હતું. એકદા પાપીએ પોપટને કહ્યું કે હે પ્રાણનાથ! મને દોહદ ઉત્પન્ન થયા છે, માટે તમે શાળિક્ષેત્રમાંથી એક શાળિશિ`ક (શાળની સીંગ) લાવી આપે’ પોપટ આહ્યા કે હે કાંતે ! એ ખેતર શ્રીકાંત રાજાનુ છે. એ ક્ષેત્રમાંથી એક કણસતુ પણ જે લે તેનું મસ્તક રહે તેમ નથી.” એટલે પેાપટી ખેલી કે-હે કાંત ! તમારા જેવા બીજો કાઈ કાયર નહિ હાય કે જે પેાતાની પત્નીના દોહદ ન પૂરાવાથી મરણ પામતી હાય છતાં પેાતાના પ્રાણના લેાભથી તેની ઉપેક્ષા કરે.' આ પ્રમાણે સાંભળી લજ્જિત થઇને પેાતાના જીવનની દરકાર ન કરતાં તે ડાંગરનાં ખેતરમાં જઈને કણસતું લઈ આવ્યા અને પેાતાની પ્રિયાના દોહદ પૂર્ણ કર્યા. પછી તે રાજપુરુષા રખવાળા છતાં પ્રિયાના આદેશે તે પાપટ પ્રતિદિન ડાંગરના કણસલા લઈ આવતા હતા અને તે મને તેનુ ભક્ષણ કરતા હતા.
૪૨૦
એકદા શ્રીકાંત રાજા ડાંગરનું ખેતર જોવાને આવ્યા, ત્યાં સત્ર અવલાકન કરતાં એક ભાગમાં પક્ષીઓએ તેને નાશ કરેલ જોઈ ને તેણે રખેવાળાને પૂછ્યું કે-આ શાળિક્ષેત્રને આ