________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૩૧
તે જીવિતવ્યના અણુથી મને વશ કર્યાં છે, તેથી કાંઈક માગી લે.’ એટલે તે હસીને ખેાલી કે–જો એમ હાય તા હાલ તે વર અનામત રાખેા, અવસરે હું માગીશ.' આમ કહેવાથી રાજાના મનનું સમાધાન થયું, તે રાજી થયા.
એકદા રતિસુ ંદરી રાણીએ કુળદેવતા પાસે પુત્રની પ્રાના એવી રીતે કરી કે – હે માતા ! તું મને પુત્ર આપીશ તે જયસુંદરીના પુત્રનુ... હુ' તને લિદાન આપીશ.' આ પ્રમાણે તેણે માનતા કરી. ભાગ્યચાગે મને રાણીઓને સ`પૂર્ણ લક્ષણવાળા એ પુત્રા થયા. એટલે રતિસુ ંદરી સંતુષ્ટ થઇને ચિ’તવવા લાગી કે – મને દેવીએ પુત્ર આપ્યા છે, તે હવે જયસુંદરીના પુત્રનું ખલિદાન આપવુ જોઈ એ, તેનુ* શી રીતે કરવુ?” એમ ચિ'તવતા તેને એક ઉપાય સૂજ્ગ્યા કે – રાજાની પાસે અનામત રાખેલ વર માગુ, અને તે વરવડે રાજા પાસેથી રાજ્ય મારા સ્વાધીનમાં લઈ ને પછી મારૂ ઈષ્ટ કરૂ? આવા નિશ્ચય કરીને તે રાજા પાસે આવી ખેાલી કે – હે નાથ ! પૂર્વ કબુલ કરેલ વરદાન હવે મને આપેા.' એટલે રાજાએ કહ્યું કે – હે દેવી! જે તને અભીષ્ટ હોય તે માગી લે.' રાણી માલી — જો એમ હાય તા પાંચ દિવસ મને રાજ્ય આપેા.' રાજા મેલ્યા કે
6 -
-
પછી
· બહુ સારૂં, મે* તને પાંચ દિવસ રાજ્ય આપ્યું. '
6
" મહાપ્રસાદ એમ ખાલીને તેણે રાજ્ય સ્વાધીનમાં લઈ તેના મહાત્સવ કર્યાં. પછી શુભ અવસરે સવારે રૂદન કરતી જયસુંદરીની પાસેથી તેના પુત્રને જબરજસ્તીથી મ*ગાવ્યા, અને તેને સ્નાન અર્ચન કરી ચંદન, પુષ્પ અને અક્ષત ચડાવી એક