________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
રાજા પણ સજજ થઇ નગરમાં રહીને યુદ્ધ કરવા લાગ્યા. એ વખતે બહાર રહેલા રાજરોનિકાએ યત્રથી છુટતા પથ્થરના ગાળાથી તથા વના પડવા સમાન ભયંકર એવા ગેજ્જુના ગાળાથી સામતના કિલ્લા તાડીને તેનાં નગરને છિન્નભિન્ન કરી મૂકયું. વનરાજે તે સામંતને પકડી બાંધીને નૃસિંહકુમારને સાંપ્યા; એટલે – અહા ધૈય! અહ દૌય !' એવી વનરાજની સર્વત્ર ખ્યાતિ વિસ્તાર પામી. એવામાં રાજા પણ પાછળથી ત્યાં આવી પહાંચ્યા. અને વનરાજની ખ્યાતિ સાંભળીને તે ચકિત થઇ ગયા. રાજાએ વિચાર્યુ કે ‘ લડાઈમાં પણ આ મરણ ન પામ્યા, માટે કાંઈક બીજો ઉપાય કરૂ.' એમ ચિ'તવી કાઁઈક કાય બતાવીને નૃસિકુમાર સાથે વનરાજને પેાતાના નગરમાં મેાકલ્યા, અને રાજા પાતે ત્યાં જ રહ્યો.
૪૫૦
એક દિવસ રાજાએ ‘વનરાજને વિષ આપજો.’ એવા સ્પષ્ટ કાગળ લખીને સાંઢણી દ્વારા એ નૃસિ’હકુમારને મેાકલ્યા, એટલે તે સાંઢણી સાથે ત્યાંથી જલ્દી રવાના થયા અને સુંદર યક્ષથી અધિષ્ઠિત પેલી અટવીમાં થાકી જવાથી યક્ષના મદિર પાસે જ રાત રહ્યો. અને તે પત્ર પાસે રાખીને યક્ષના મદિરમાં સુઈ ગયા. એ વખતે યક્ષે અધિજ્ઞાનથી જાણ્યુ કે :~ અરે ! મારા વનરાજ પુત્રના વધને માટે આ પ્રયત્ન લાગે છે; માટે જેમ એના વિનાશ ન થાય અને લાભ થાય તેમ કરૂ.' પછી તે લેખ લઈ દેવશક્તિથી વિષ આપજો' એ અક્ષરોમાં એક કાના વધારીને ‘વિષા આપજો' એવુ કરી દીધું. વિષા એ તે રાજાની પુત્રીનુ' નામ હતું. સાંઢણીએ સવારે ઉઠીને નગરમાં