________________
૪૪૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ફરી પુરાહિત ખેલ્યાં કે :- નખ, કેશ વિગેરેના લક્ષણા સામુદ્રિક શાસ્ત્રમાં શુભાશુભ કહ્યાં છે. તે આ પ્રમાણે ‘ઉન્નત, તામ્ર અને સ્નિગ્ધ નખ હોય તે સુખદાયક સમજવા અને સુપડા જેવા, રૂક્ષ, ભાંગેલા, વાંકા અને સફેદ નખ હોય તા દુઃખકારી જાણવા. વ્રજ, વા અને અંકુશ જેવી રેખાએ જો પગમાં હાય તા રાજ્યના લાભ થાય અને આંગળીએ પણ સરખી, લાંબી અને સહિત (મળેલી) તથા સમુન્નત હાય તે તેને રાજ્યપ્રાપ્તિ થાય. વિપુળ (માટા) અંગુઠા હાય તા તેને દુઃખદાયક થાય અને તેને સદા માર્ગગમન પ્રાપ્ત થાય; પરંતુ વૃત્ત, સ્નિગ્ધ, સ`હિત અને તામ્ર (લાલ) નખવાળા હોય તા સુખ પ્રાપ્ત થાય. હંસ, હરણ, બળદ, કૌંચ અને સારસના જેવી ગતિ શુભ અને ગધેડા, ઉંટ, પાડા અને શ્વાન જેવી ગતિ અશુભ ગણાય છે. કાગડા જેવી જ ઘાથી દુઃખ, લાંખી જઘાથી માટી મુસાફરી, ઘેાડાના જેવી જ ધાથી બંધન અને હરણના જેવી જંઘાથી રાજ્ય મળે છે. હરણ અને વાઘના જેવા પેટવાળા ભાગી, કુતરા અને શિયાળના જેવા પેટવાળા અધમ અને દેડકાના જેવા પેટવાળા રાજા થાય છે. લાંબી બહુ હાય તે સ્વામી થાય છે અને ટુંકી બાહુ હાય તા નાકર થાય છે. સ્વચ્છ અને લાલ નખ હાય, લાંબી આંગળીએ હાય અને લાલ હાથ હાય તા લક્ષ્મીના લાભ થાય છે. જેના હાથમાં શક્તિ, તેામર, દંડ, તલવાર, ધનુષ્ય, ચક્ર અને ગદા જેવી રેખાએ હાય તે રાજા થાય છે જેના હાથ કે પગને તળીએ ધ્વજ, વજ, અકુશ, છત્ર, શંખ અને પદ્મ વિગેરેની રેખા હોય તે પુરૂષ ધનિક થાય છે સ્વસ્તિક હાય તેા જન
*--