________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
આ પ્રમાણે તે પાપટીનાં વચન સાંભળીને રૂદન કરતી રાણી ખાલી કે હે પૂજ્યું ! તુ` પક્ષિણી કેમ થઈ ?” તે ખાલી કેહે ભદ્રે ! ખેદ ન કર, સ્વકના વશથી પ્રાણીને સુખ અને દુઃખ થયા જ કરે છે.” પછી રાજાને કહ્યું કે-“હે રાજન્! વિષયવશ પુરુષ સ્ત્રીના દાસ થઈને રહે છે.' તે સાંભળી રાજા સંતુષ્ટ થઈને મેલ્યું. કે-હે ભદ્રે ! તેં બધું સત્ય કહ્યું છે, તે સાંભળીને હું બહુ સંતુષ્ટ થયે છું, તેથી તું જે માગે તે આપવા તૈયાર છું.' એટલે પાપડી ખેલી કે-હે નરેદ્ર ! મને મારે પ્રિય જ ઈચ્છિત છે, માટે એને જીવિતદાન આપે।, બીજા કાઈ નું મારે પ્રત્યેાજન નથી.’ એટણે રાણી ખાલી કે–‘હે પ્રાણનાથ ! હે સ્વામિન્! એને પતિ અને ભેાજન-એ વાનાં આપેા. રાજાએ કહ્યુ કે—હૈ પાપટી ! ઇષ્ટ સ્થાને જાએ, આ તારા પતિને મે મુક્ત કર્યો છે” પછી રાજાએ શાળિરક્ષકને આજ્ઞા કરી કે–તમારે એમને હંમેશા ડાંગરના દાણાં ભેગાં કરીને દેવા’પછી ‘મહાપ્રસાદ એમ ખેલતાં ઉડીને તે બંને સ્વસ્થાને ગયા.
૪૨૬
કેટલાક સમય પછી જેના દોઢુદ સ`પૂર્ણ થયા છે એવી પેાપટીએ પેાતાના માળામાં બે ઈંડા પ્રસવ્યાં. તે વખતે તેની એક સપત્ની પેાપટીએ તે જ વૃક્ષમાં ખીજી શાખા પર અન્ય માળામાં એક ઈંડું પ્રસવ્યુ*. એકાદ ચણ માટે સપની પેપટી બહાર ગઈ હતી તે વખતે પ્રથમ પોપટીએ મસરથી તેનું ઇંડુ ખીજે મૂકી દીધુ. તે પાપટી પાછી આવી અને ત્યાં પેાતાનુ ઇંડ જોવામાં ન આવવાથી તે દુઃખથી તપ્ત થઇને ભૂમિ ઉપર આળેાટવા લાગી. એટલે તેને વિલાપ કરતી જોઈ પ્રથમ પેાપટીએ