________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૭૧
ભગવંતે તે વખતે દશ ગણધરાની સ્થાપના કરી. તેમના નામ આ પ્રમાણે — આદત્ત, આય ઘાષ, વિશિષ્ટ, બ્રહ્મ, સેામ, શ્રીધર, વીરસેન, ભયશા, જય અને વિજય — એ દશ ગણધરાને ભગવંતે ઉત્પાદ, વિંગમ ( નાશ) અને ધ્રૌવ્યરૂપ ત્રિપદી સભળાવી, એટલે તેમણે દ્વાદશાંગીની રચના કરી. પછી ભગવતે ઉઠીને શક્રેન્દ્રે રનના થાળમાં ધરેલ દિવ્ય વાસક્ષેપ તેમના મસ્તક્ર પર નાખ્યા. પછી દુંદુભિના અવાજ પૂર્વ ક ( ચતુર્વિધ ) સ`ઘની સ્થાપના કરી અને તેમને ચેાગ્ય શિક્ષા આપી. ત્યાર પછી પ્રથમ પારસી પૂર્ણ થતાં દેશના સમાપ્ત કરી, ત્યાંથી ઉઠીને ખીજા ગઢમાં ઇશાન ખુણામાં દેવાએ રચેલા દિવ્ય દેવંદામાં જઈ ભગવતે વિશ્રાંતિ લીધી.
પાર્શ્વનાથ ભ. અને કમઠનુ ભેગા થવું, નાગને નવકાર સંભળાવવા, ચિત્ર જોઇ બૈરાગ્ય, વવિદાન, દીક્ષા, ઉપસત્ર, દેવળજ્ઞાન, દેશના, શ્રીસંધની સ્થાપનાદિ વર્ણનરૂપ ૬ઠ્ઠો સગ સમાપ્ત.