________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
કરીને હું ખેલાવું ત્યારે તમે મારી પાસે આવજો.’ એટલે તે ચારીએ તેમ કર્યું”. પછી કુમાર સ્કંધ (ખભા) પર કધા બાંધી, હાથમાં દંડ લઈ અને પાદુકા પગમાં પહેરીને નગરમાં ચાલ્યા ગયા. થાડા વખત પછી ચારા ત્યાં આવી તેને ન જોવાથી વિલખા થઈ પાતપેાતાને સ્થાને ચાલ્યા ગયા. ૮ ભાગ્યવંત પુરુષોને સત્ર સંપત્તિ મળે છે.’
૪૦૯
હવે વયસેન એક વિશ્વાસપાત્ર મિત્રને ઘરે વસ્તુઓ સંતાડીને નગરમાં આનદથી ફરવા લાગ્યા. પ્રતિદ્ઘિન કથા ખંખેરીને પાંચસેા સેાનામહારથી દિવ્ય વસ્ત્રાદિકની સામગ્રી મેળવી જુગારીઓ સાથે ક્રીડા અને ગીતગાન તથા દાન કરવા લાગ્યા. પુષ્કળ દ્રવ્ય ખરચી દોગંદુક દેવની જેમ તે કલ્લેાલ કરવા લાગ્યા.
એવામાં પેાતાની દાસીના મુખથી તે કુમારની તેવી હકીકત સાંભળીને અકકા પેાતાની પુત્રી મગધાને કૈવેત વેષ પહેરાવી સાથે લઈને કુમારની પાસે આવી કહેવા લાગી કે– “હે વત્સ ! તને કામને લીધે બહાર માકલ્ચા, તે પછી આપણા ઘરે પાછે કેમ ન આવ્યા ? તું ગયા તે દિવસથી મારી મગધા પુત્રી રાષ લાવી મારી સાથે ખેાલતી નથી અને તારા વિચાગથી ભાજન તથા સ્નાન વિલેપનાદિક પણ કરતી નથી. માત્ર શ્વેત વેષથી મહાકષ્ટ જીંદગી ગાળે છે અને તું આવી રીતે કટ્ટોલ કરે છે. હવે વધારે શુ કહેવુ" ? તને ઉચિત લાગે તેમ કર.’આ પ્રમાણે તેનું માયાકપટ ભરેલું વચન સાંભળીને રાજકુમાર વિચારવા લાગ્યા કે – આ રાંડ ફરીને
"