________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
મધ્ય રાત્રે ત્યાં ચાર ચાર આવ્યા. તે કાઇક વસ્તુ વહે‘ચવા માટે પરસ્પર વિવાદ કરતા હતા; એટલે કુમારે તેમને ચાર સંજ્ઞા કરી; તેથી ચારાએ તેને ચાર સમજીને પેાતાની પાસે લાવ્યા. એટલે તે પાસે આવીને તેમની સામે બેઠા; અને ખેલ્યા કે – હે બાંધવા ! તમે શા માટે વિવાદ કરા છે ?’ ચારે ખેલ્યા કે —હૈ માંધવ ! વિવાદનું કારણ સાંભળ— પાદુકા, દંડ અને કથા એ ત્રણ વસ્તુએ અમે મેળવી છે અને અમે ચાર જણ છીએ. તેથી વેચવામાં વાંધા આવે છે, કેમકે તે વસ્તુના વિભાગ પણ કરી શકાય તેમ નથી ? એટલે કુમાર ખેલ્યા કે –અસાર વસ્તુને માટે આટલા બધા વાદ શા ? ' તેઓ મેલ્યા કે –અરે તું ભાળા છે. તને ખખર નથી. આ ત્રણે અમૂલ્ય વસ્તુ છે.' કુમાર ખેલ્યા કે શી રીતે અમૂલ્ય છે તે કહેા.' એટલે તેમાંથી એક ચાર આા કે –હે બધા ! સાંભળ—આ સ્મશાનમાં કાઈ સિદ્ધ પુરુષ મહાવિદ્યા સાધતા હતા, તેને તે વિદ્યા છ મહિને સિદ્ધ થઈ. તે વિદ્યાની અધિષ્ઠાયિકાએ આ વસ્તુઓ આપી છે. અમે તે સિદ્ધ પુરુષને છેતરીને અને મારી નાખીને આ વસ્તુએ લઈ આ શૂન્ય દેવકુલમાં આવ્યા છીએ. મા કથા ( ગેાદડી )ને ખંખેરતા પ્રતિદિન તેમાંથી પાંચસા સેાનામહેાર પડે છે, દ'ડના પ્રભાવથી સંગ્રામમાં જય થાય છે, અને બંને પાદુકા પર પગ મૂકતાં આકાશમાર્ગે કડી ઈચ્છિત સ્થાને જઈ શકાય છે.” તે સાંભળી કુમાર હર્ષિત થઈને મેલ્યા કે –'તમારે ધિરાઈ ન કરવી,
હુ હમણા જ તમારા વિવાદ પતાવી દઉં છું. પ્રથમ તમે ચારે દિશામાં એક ક્ષણભર દૂર જઈને બેસે. જ્યારે વિચાર
૪૦૮