________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૪૧૭
ઉતરીને રાજાએ તેને આલિંગન કર્યું અને બે કે –“હે વત્સ ! આવું અનુચિત કેમ આવ્યું છે ?” એટલે વરસેને બધે વૃત્તાંત જણાવ્યું અને ગધેડીને એક વૃક્ષના થડ સાથે બાંધીને તેણે ગજરૂઢ થઈને રાજાની સાથે નગરમાં પ્રવેશ કર્યો. પછી લેકે તે અક્કાને તથાવિધ સ્થિતિમાં જોઈને કહેવા લાગ્યા કે –
તમે ન વળે, लाभं नैव परित्यजेत् । अतिलोभाभिभूतात्मा. ટ્ટિની રાજમાતા
અતિ લોભ ન કરવો, તેમ બિલકુલ લેભ છેડી પણ ન દે. પરંતુ જુઓ ! અતિલોભથી આ અકા ગધેડી થઈને પરાભવ પામી.” પછી રાજાના બહુ આગ્રહથી વયરસેને અક્કાને બીજુ પુપ સુંઘાડીને માનુષી કરી, અને તેની પાસેથી પાદુકા લઈને તેને છોડી મૂકી.
રાજાએ વયરસેનને પિતાના યુવરાજપદે સ્થાપ્યું, એટલે તે બંને ઈંદ્ર અને ઉપેદ્રની જેવા શોભવા લાગ્યા. પછી તેમણે પોતાના પિતાને ત્યાં બોલાવીને કહ્યું કે “હે પિતાજી! અહીં સુખે રહે, અને આ રાજ્ય ભેગ, તથા અમને આજ્ઞા કરો.” પછી તેઓ ઓરમાન માતાને પણ પગે પડ્યા અને કહ્યું કે આ રાજ્ય અમને તમારા પ્રસાદથી જ પ્રાપ્ત થયું છે.” એમ કહીને ઓરમાન ખાતાને પણ સત્કાર
२७