________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ગયા. તે ઉદ્યાનમાં બે ઋતુ હતી. એક બાજુ વસંતઋતુ હાવાથી આંખે અને ચંપાદિક વૃક્ષેા પુષ્પિત થયા હતા અને કાયલના કંઠથી નીકળતા પચમ સ્વરથી ખેાલતી હતી અને ચ'પકકુસુમેાથી તે વન સુગ ંધિત થઇ ગયું હતું, ખીજી બાજુ ગ્રીષ્મઋતુ જોવામાં આવતી હતી. ત્યાં પાડલ અને બકુલ-કુસુમના ગધ પ્રસરતા હતા. ત્યાં કુમારે વાપિકામાં જળક્રીડા કરીને ફળાહાર કર્યો. પછી ત્યાંથી દક્ષિણ બાજુની વાટિકામાં ગયા. ત્યાં પણ બે ઋતુ હતી—એક બાજુ વર્ષાઋતુ વિદ્યમાન હતી, એટલે મયૂરાના શબ્દ સંભળાતા હતા અને દેડકા ઉચ્ચ સ્વરે ખાલતા હતા. કેતકી અને જાઇના પુષ્પની સુગંધ પ્રસરી રહી હતી. મીજી ખાજુ સરૈાવરના જળને સ્વચ્છ કરનાર શરદઋતુ શેાભતી હતી. ત્યાં ક્રાસકુસુમ અને સસછંદ વ્રુક્ષા હુસેાના નિવાસથી વધારે શેાભતા હતા. ત્યાં ક્રીડા કરીને કુમાર ઉત્તર દિશાની વાટિકા (ઉદ્યાન)માં ગયા. ત્યાં પણ બે ઋતુ હતી. એક ખાજુ શિશિરઋતુ વિદ્યમાન હતી. તેથી વિકસ્વર શતપત્રિકા પર ભમતાં અને ગુજારવ કરતા ભ્રમરના નાદમાં લીન થઈ અવલેાકન કરીને કુમારે ત્યાંના ફળાના આહાર કર્યાં. તે વનમાં ખીજી બાજુ ડેમ તઋતુ ચૈાભતી હતી. ત્યાં મરૂષક, કુંદ, મુચુકુ'દાદિ વૃક્ષેા વિકસિત હતાં. એ પ્રમાણે ત્રણે દિશાના બગીચામાં ફરી ફરીને આમેાદથી, વાપિકાના જળમાં સ્નાન કરવાથી અને સારાં સારાં ક્ળાના ભેાજનથી કુમાર દિવસા ગાળવા લાગ્યા.
એકદા કુમારને વિચાર થશે। મનાર છે, પણ પશ્ચિમ ભાગમાં
૪૧૩
6
કે – આ વાટિકા તા મંદિરની પાછળ રહેતી