________________
४०१
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ઠીક છે, તે પણ યોગ્ય અવસરે પૂછવાની જરૂર છે. એટલે એકદા રાત્રે મગધાએ વયસેનને પૂછયું કે –“હે સ્વામિન્ ! રાજય સેવા અને વેપાર વિના તમને દ્રવ્યની પ્રાપ્તિ કયાંથી થાય છે?” એટલે મુગ્ધપણુથી વયરસેને આંબાના ફળને પ્રભાવ કહી બતાવ્યું. કારણ કે –“પુરૂષને પ્રાયઃ સરલ સ્વભાવ હોય છે અને સ્ત્રીએ પ્રાયઃ કુટિલતાયુક્ત હોય છે. જેમ જવ વાવતાં તેના શાલિ (ચેખા) થતા નથી, તેમ નીચ જન પિતાને સ્વભાવને મૂકતે નથી.”
આ હકીકત પોતાની પુત્રી પાસેથી જાણીને આંબાના ફળને ખાવાની ઈચ્છાથી અક્કાએ લાપસીમાં મદન (મીંઢળ) ફળ ખવરાવીને તેને વમન કરાવ્યું અને વમનમાંથી નીકળેલાં તે ફળનાં બીજ લઈને અકાએ ભક્ષણ કર્યું, પરંતુ તેના જઠરમાં જતાં તે બીજ નાશ પામ્યું, એટલે તેને લાભ તે દુષ્ટાને તો મળી શકે નહીં. પણ ફળના પ્રભાવથી મળતી મહેરના અભાવથી વયસેન દાન કરતે બંધ થઈ ગયે – બંધ થવું પડયું, એટલે તે વિચારવા લાગ્યું કે – આ દુષ્ટ અક્કાએ મારી સાથે કપટ કર્યું છે, તેથી તેને બદલે તેને આપ જ જોઈએ. !
વયરસેન આમ વિચાર કરે છે તેવામાં તો એકદા આજે અમારે દેવીપૂજા કરવી છે માટે તમારે બહાર જવું.' એમ કહી કપટથી તેને ઘરની બહાર કાઢી મૂક્યો; એટલે પરાભવ પામેલાની જેમ પોતાને અનાદર થયેલ જોઈને તે ત્યાંથી ચાલ્યો ગયો. પછી દૂર જઈ અત્યંત આકુળવ્યાકુળ થઈને તે ચિત્તમાં