________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૯૭
કઈ પણ નથી.' એમ ચિંતવીને તે રાવા લાગ્યા. પછી જિનપૂજા કરીને શેઠ તે મનેને લઇને ગુરુવંદન કરવા ગયા. ત્યાં ગુરુમહારાજની દેશના સાંભળતાં પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ) કરનાર કાઈ માણસને જોઈ ને પેલા નાકરે ગુરુને પૂછ્યું કે – એણે શું કર્યું ?” ગુરુ મેલ્યા કે –“હે ભદ્રે ! આજ તેણે પૌષધ કર્યાં છે તેનું આ પ્રત્યાખ્યાન છે.” એમ સાંભળીને તેણે ઉપવાસનું પ્રત્યાખ્યાન (પચ્ચક્રૃખાણ) કર્યું. પછી શેઠની સાથે અને ઘેર ગયા. ભાજન વખતે ઉપવાસ કરનાર થાળીમાં પેાતાનુ ભાજન પીરસાવીને દ્વાર પાસે ઉભા રહી વિચારવા લાગ્યા કે – જો મારા ભાગ્યયાગે કાઈ મુનીન્દ્ર અહી આવે, તેા હુ. તેને દાન આપું. કારણ કે શેઠને ઘરે કામ કરીને તેના બદલામાં મે આ અન્ન મેળવ્યુ છે.' એમ ચિંતવે છે, એવામાં અકસ્માત્ કોઇ મુનિ ત્યાં પધાર્યા એટલે તેણે બધું ભેાજન મુનિને વહેારાવી દીધું. તે જોઈને ષિત થઈ શેઠે તેને માટે ખીજુ ભાજન પીરસાવી દીધું. એટલે તે ખેલ્યા કે – આજે મારે ઉપવાસ છે.' શેઠે કહ્યું કે –ત્યારે તે પૂર્વે કેમ ભેાજન પીરસાવ્યુ ?” તે એહ્યા કે – હૈ તાત ! ગૃહકાર્ય કરીને મારા હનુ ભાજન લઈ ને મુનિને વહા૨ાવ્યું છે.’ આથી શેઠઅતિશય સંતુષ્ટ થયા. પછી શેઠ બંનેની વિશેષ સભાળ રાખવા લાગ્યા અને તે બંને પ્રતિદિન દેરાસરમાં જવા લાગ્યા, મુનિવંદન કરવા લાગ્યા, નમસ્કારના પાઠ કરવા લાગ્યા અને ધર્મની સહી વધારવા લાગ્યા.
=
મે
હવે કલિંગદેશના અધિપતિ સૂરસેન નામે રાજા શત્રુઓએ તેનું રાજ્ય છીનવી લેવાથી કુરૂદેશમાં ગયા, ત્યાં