________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૯૧
:
અટકયુ, એટલે તે વિદ્યાધરે વિચાર કર્યાં કે:- મારૂં” વિમાન શાથી ચાલતુ નથી ?' તેણે પ્રજ્ઞપ્તિવિદ્યાની અધિષ્ઠાયિકા પ્રજ્ઞપ્તિદેવીને પૂછ્યું. કે:- હું માતા મારૂં વિમાન કેમ ચાલતું નથી ?' તે ખાલી કે – હે રાજન્ ! અહી. નવીન પાર્શ્વનાથનુ ખિખ છે, તેને વંદન કર્યા વિના તારૂ" વિમાન કેમ ચાલી શકે ?' તે સાંભળી જિનેશ્વરનુ પૂજન અને વંદન કરવા તે વિમાન સહિત નીચે ઉતર્યો, અને પવિત્ર થઈ ને તેણે જિનપૂજન કર્યું. તે વખતે તેની આંગળીમાં સુવર્ણની વીટી હતી, તે સ્પર્શ પાષાણના બનાવેલા જિનબિંબના સ્પર્શથી સેાળવલી ( પાડશ કા ) થઇ ગઈ. એટલે તેણે ચિંતવ્યુ કે – આ ચતુર્દ શવણિ ા (ચૌદવલી) વીટીયે।ડશ િકા ( સેાળવલી ) થઈ ગઈ, તે આ જિનદળ ( પાષાણ ) ના જ પ્રભાવ છે.' એમ ચિતવી તે જિનપ્રતિમાને ત્યાંથી ઉપાડી ચાલતા થયા. તે જોઈ ને મધા લેાકેા તેની પાછળ દોડયા અને યુદ્ધ આરજ્યુ. એવામાં અકસ્માત્ સિ ́હલદ્વીપના રાવણ નામનેા રાજા ત્યાં આવ્યા. તેણે એક માસ પર્યંત યુદ્ધ કરીને બધા વિદ્યાધરાને પરાજિત કર્યા, પછી તે જિનબિંબને રાવણ લંકામાં લઈ ગયા. ત્યાં એક પ્રાસાદમાં તે બિંબ સ્થાપીને તેની પૂજા અને નાટક વિગેરેથી હમેશા ભક્તિ કરવા લાગ્યા. એમ કરતાં પચાશ વ
પસાર થયા.
એકદા પાર્શ્વજિન આગળ રાવણ પાતે વાજીંત્ર વગાડતા હતા. અને મદોદરી ગાયન તથા નૃત્ય કરતી હતી, તે વખતે રાવણના હાથમાં રહેલ વીણાની તાંત ( તાર ) તુટી એટલે