________________
૩૧૨
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
બુદ્ધિ બહેર મારી ગઇ જાય છે કે આ પ્રમાણે જેણે દ્રવ્ય ખરચી સ્વજનાને ભેજન કરાવી સર્વની સમક્ષ આ પાંચ ડાંગરના દાણા આપ્યા. મારે એ પાંચ દાણાને શુ કરવા છે ?? એમ ચિંતવી તે દાણા તેણે બહાર ફેકી દીધા પછી ખીજી વહુએ વિચાર કર્યા કે :-‘આ દાણાને શું કરૂં ? એ રાખવા પણ કાં ?” એમ વિચારી તે ખાઇ ગઇ. ત્રીજીએ વિચાર કર્યાં કેઃવૃદ્ધ પુરુષે આવા આડંબરપૂર્વક સ્વજનોની સમક્ષ આ દાણા આપ્યા છે, માટે કઈ પણ કારણ હાવુ જોઈ એ.’ એમ ચિંતવી શુદ્ધ વસ્ત્રમાં તે ખાંધીને તેણે પોતાની પેટીમાં મૂકયા અને પ્રતિદિન તેને સભાળવા લાગી. ચેાથી રાહિણીએ તે દાણા પેાતાના ભાઈ એને આપ્યા અને દર વર્ષે તે વવરાવીને વૃદ્ધિ પમાડયા, તેથી અનુક્રમે તેના બહુ દાણા થયા.
6
પછી પાંચમે વર્ષે શેઠે વિચાર કર્યો કે :- મે'. વધૂને દાણા આપ્યા છે તેને આજ પાંચ વર્ષ થવા આવ્યા; માટે જોઉ' તા ખરા કે તેમણે તેનુ શું કર્યુ. છે ?' એમ વિચાર કરી સ્વજનાને એકત્ર કરી તેમને ભક્તિપૂર્વક ભાજન કરાવીને તેમની સમક્ષ શેઠે વહુએ પાસે તે દાણા માગ્યા. તેમાં પ્રથમ ઉજ્જિતા વહુને કહ્યું કે :- વસે ! તને યાદ છે ? કે મે પાંચ વર્ષ પર તમને પાંચ ડાંગરના દાણા આપ્યા હતા ?” વહુ બેલી કે :–‘સાચી વાત છે, તમે દાણા આપ્યા હતાં,' સસરાએ કહ્યું કે :-‘તે મને પાછા આપેા.’ એટલે ઉજ્જિતાએ ઘરમાં જઈ બીજા પાંચ દાણા લાવીને આપ્યા. સસરાએ કહ્યું કે – વસે ! તેજ દાણા છે કે બીજા ?” એટલે કુલીન
તે
આ