________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૧૩
પણાથી તેણે ચથાસ્થિત સત્ય કહ્યું કેઃ- હું પિતાજી ! આ દાણા તેજ નથી, પણ ખીજા છે.' તે મેલ્યા કે :−હે વત્સે ! તે શી રીતે?” તે ખાલી કે − હું પિતાજી ? તે તે તેજ વખતે મેં નાખી દીધા હતા, આ તે! બીજા છે.’એટલે સસરાએ ક્રોધાવેશમાં કહ્યું કેઃ—
।
“વાનાનુસારની જાતિ-ૐક્ષ્મી પુળ્યાનુસાળિી । प्रज्ञानुसारिणा विद्या, बुद्धिः कर्मानुसारिणी" ॥
દાનના અનુસારે કીત્તિ, પુણ્યાનુસારે લક્ષ્મી, પ્રજ્ઞાનુસારે વિદ્યા અને કર્માનુસારે બુદ્ધિ હાય છે.' એમ કહી ઉજ્જિતાને પેાતાના ઘરમાં રાખ, છાર અને કચરા હાડવાના— વાસીદું વાળવાના કામમાં જોડી. એટલે તે ઉજ્જિતા પણ તે કામ કરતાં અતિ દુઃખ પામી.
તે પછી શેઠે બીજી ભક્ષિતા વહુને બેલવી કહ્યું કે :—હે વસે ! તે દાણા આપે.' એટલે તેણે ઘરમાંથી બીજા દાણા લાવીને આપ્યા. શેઠે કહ્યું કે – હે વત્સે ! આ તેજ દાણા છે કે ખીજા ? તે સાચું કહે, કારણ કે એક તરફ અસત્ય બોલવાનુ પાપ અને બીજી માજુ અન્ય બધું પાપ–એ બેની તુલના કરતાં અસત્યનું પાપ વધારે થાય છે' એટલે તેણે સત્ય કહ્યું કે:હું પિતાજી ! આ ખીજા દાણા છે.' સસરાએ પૂછ્યું-તે શી રીતે ?” તે ખેલી કે –“તમે મને દાણા આપ્યા તે વખતે મે વિચાર કર્યો કે :-‘આ દાણા કાં મૂકવા ? વખતસર કાંચ