________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
મહિના સુધી તેની પાછળ પાછળ ભમ્યા, છતાં સનત્કુમારે તેમની સામે પણ જોયુ નહિ. અગક કુળમાં ઉત્પન્ન થયેલા નાગ શું વમન કરેલાને ફ્રી ઇચ્છે ? ન ઈચ્છે. તેવી રીતે વસેલા આહારની જેમ તેણે સના ત્યાગ કર્યો.
૩૬૧
પછી તે મહિષ છઠ્ઠના પારણે ગેાચરીમાં ચીનફ્ ને બકરીની છાશ મળે તેા તેનાથી જ પારણુ કરી ફરી છઠ્ઠું કરવા લાગ્યા. આ પ્રમાણે કરવાથી કેટલેક દિવસે તેમને કેટલાક દુષ્ટ રાગેા લાગુ પડયા. શુષ્ક ખસ, તાવ, ઉધરસ, શ્વાસ, અન્નની અરૂચિ, આંખમાં પીડા અને ઉદરપીડા-આ સાત અત્યંત ભયંકર રાગેા ગણાય છે.” તે તથા ખીજા પણ ઘણા રાગેા તેમને લાગુ પડયા. સાતસે વર્ષ પર્યંત તે રાગાને સમ્યગ્રભાવે સહન કરી તેઓ દીપ્ત અને ઉગ્ર તપ કરવા લાગ્યા. એવું ઉગ્ર તપ તપતાં તેમને કૌષધિ, શ્લેષ્માષધિ, વિદ્યુડૌષધિ, મળૌષધિ, આમૌષધિ, સવૌ ષધિ, અને સભિન્નશ્રોત–એ સાત લબ્ધિએ ઉત્પન્ન થઈ. તે પણ તે મહામુનીશ્વરે રાગાના થાડા પણ પ્રતિકાર ન કર્યો.
એકદા સૌધર્મેદ્ર સુધર્મા સભામાં સાધુનું વર્ણન કરતાં સનત્કુમાર ચક્રીની કીય તાનું અપૂર્વ વર્ણન કર્યું. પછી ઈંદ્ર પાતેજ વૈદ્યનું રૂપ લઇને તે ચક્રીમુનિની પાસે આવ્યા અને મુનિને કહ્યું કે – હે ભગવન્ ! આજ્ઞા આપો, તેા હું આપના રાગોના પ્રતિકાર કરૂ. જો કે તમે નિરપેક્ષ છે, તથાપિ
૧. હલકી જાતના ચે.ખા.