________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
:
લાગ્યા. પછી તે અહારાત્ર (દિવસ રાત) પસાર થતાં શીલવતી રાણીએ તેને ધર્મપુત્ર માનીને વિસર્જન કર્યાં; એટલે તે ચાર સિહાસન પર બેઠેલા રાજાને પ્રણામ કરવા આવ્યા. ત્યાં બહુ હર્ષિત થઈને તે રાજાને પ્રણામ કરવા લાગ્યા; એટલે રાજાએ વિસ્મિત થઈને તેને પૂછ્યું કે —અરે ચાર ! સાચુ` મેાલ, આજ તું કેમ બહુ ખુશી દેખાય છે? આટલા દિવસેા તા તું મેષ ચેાપડી હાય તેના જેવા કાળા ( પડી ગયેલા ) મુખવાળે થઇને મારી પાસે આવતા હતા, અને આજ તા સાધારણ વેષમાં છતાં બહુ આની દેખાય છે.' તે મેલ્યેા કે :– હું નાથ ! સાંભળે, મને શૂળી પર ચડાવવાના શબ્દો જ્યારથી મારા કાનમાં પેઠા હતા ત્યારથી મને બધુ· શૂન્ય દેખાતું હતું. પાણી અને અન્ન ઝેર સમાન, પર્લંગ કાંટાની પથારી સમાન, અને ઘેાડા ગધેડા સમાન—બધું વિપરીત લાગતું હતું. મરણની શંકાથી મને બધું દુઃખદાયક લાગતું હતું. આજે શીલવતી રાણીની પ્રાર્થનાથી આપશ્નોએ નિશ્ચયપૂર્વક મને અભયદાન આપ્યું તેના પ્રભાવથી હું બધું પૂરું સુખ જોઉં છું.' પછી શીલવતી રાણીએ રાજાને કહ્યું કેઃ—હે સ્વામિન્ ! આપના સુખથી એને અભય આપેા.' રાજાએ કહ્યું કે – તેને અભય આપ્યું, હવે બીજું કાંઇ કહેવું હોય તા નિવેદન કર.' તે એલી કે :— હે નાથ ! આપના પ્રસાદથી મને બધાં સારાં
-
-
૩૧૩
:
વાનાં છે, મને કાંઈ પણ ન્યૂનતા નથી.’ આ પ્રમાણે સાંભળીને રાજાએ ચિંતવ્યુ. કે ઃ— અહા એનુ. ગાંભીય ! ! અહા ! નિર્લોભતા ગુણુ ! અહા ! વચનમાય ! અહા ! ખરેખર આના પ્રભાવથી જ મારૂ રાજ્ય વૃદ્ધિ પામે છે.’
આ પ્રમાણે તેના
..