________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૩૩૧.
એટલે તેના વિયાગજન્ય વૈરાગ્યથી વૈરાગ્યથી ભાનુ રાજાએ દીક્ષા અગીકાર કરી, અને તે ચારિત્ર પાળવા લાગ્યા. તે હુ પાતેજ છું. માટે હું ભાત ! જીવતા નર સેંકડો ભદ્ર (કલ્યાણ) પામે છે, તેથી હું મહાનુભાવ! ધર્મ કર.” એટલે ચંદ્ર ખોલ્યેા કે :“ હે ભગવાન! મને થાડામાં ઘણા લાભ મળે તેવુ કઇક બતાવેા.' પછી સાધુએ તેને ૫'ચપરમેષ્ઠી નમસ્કાર સભળાવ્યા. તેથી શિક્ષિત થયા, તેણે તે મત્ર કઠે કર્યા; એટલે સાધુ એલ્યા કેઃ— હે ભદ્રે ! આ મત્રનું તારે નિરંતર સ્મરણ કરવું અને સમ્યક્ત્વનું પાલન કરવું.' પછી ચંદ્ર તે મુનિને નમસ્કાર રી પ્રસન્ન થઇને ફરતા ફરતા પુષ્પપુર ગયા. ત્યાં તે મેાટીઋદ્ધિવાળા થયેા; પરંતુ ભાવથી તે નમસ્કાર મહામંત્રનુ નિરંતર સ્મરણ કરવા લાગ્યા.
હવે વિધિના ચેાગે ખીજા ત્રણે મિત્રે પણ ઘણા સમયે ભેગા થયા. એટલે ચંદ્ર, ભાનુ, ભીમ અને કૃષ્ણ-એ ચારે મિત્રોએ પેાતપેાતાના વૃત્તાંત કહ્યો. તેમાં ચંદ્ર પાસેથી નમસ્કારના મહાત્મ્યને સાંભળીને ત્રણે મિત્રા નમસ્કાર મંત્ર શીખ્યા અને તે ત્રણે પણ વ્યાપાર કરતાં મોટી ઋદ્ધિવાળા થયા.
એકદા તે ચારે મિત્રે વિચારવા લાગ્યા કે – આપણે માટી ઋદ્ધિવાળા થયા છીએ માટે હવે પેાતાને નગરે જઇએ.’ એમ નિશ્ચય કરી નાવમાં એસી સમુદ્ર આળગીને એક સરાવર ૫૨ ભાજન કરવા બેઠા. ત્યાં ભેજન તૈયાર થયું, એવામાં છ માસના ઉપવાસી એક સાધુ નગરમાં ગેાચરી લેવા તેમને જોઇને તેમણે નિમ...ત્રણ કર્યું... કે — હે
જતા હતા, ભગવન્ !