________________
૩૨૦
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
મૂકે. કારણ કે –શત્રુ પણ જે શ્રેષ્ઠ હોય તે તેને માન્ય કરો કારણ કે રેગીને કડવું ઔષધ આપી શકાય, પણ પ્રિય છતાં દુષ્ટ હોય તે સર્ષથી ડશેલ અંગુઠાની જેમ તેને ત્યાગ કરે.”હે રાજન ! મારા પિતાએ કાઢી મૂક્યું ત્યારથી હું નિરંકુશપણે સર્વત્ર ભણુ છું, ચેરી કરું છું, જુગાર રમું છું, ઘરે ઘરે ભિક્ષા માંગું છું, અને શૂન્ય દેવાલયમાં સુઈ રહું છું. આવી રીતે પાપકર્મ કરતે અને ફરતે ફરતે હું અહીં આવ્યું. આજ રાત્રે જ ચેરી કરવામાં પ્રવૃત્ત થયો. એવામાં તમારા સેવકે એ મને દીઠે, એટલે બાંધીને અહીં લઈ આવ્યા. હે રાજેદ્ર ! આ મારો પેતાને વૃત્તાંત જેવા હતું તે મેં કહ્યો છે, હવે તમને રેગ્ય લાગે તેમ કરો.” એટલે રાજાએ
ચારને મુક્ત કર ન જોઈ એ એમ ધારીને કેટવાળને આદેશ કર્યો કે –“આને શૂળીએ ચડાવે, કેટવાલે તરત જ તેને ત્યાંથી ચાલતો કર્યો. એવામાં રાજાની ડાબી બાજુના આસન પર બેઠેલી પ્રિયંકરા પટરાણીએ તેને દીન, શરણરહિત અને શૂન્ય જોઈને રાજાને વિજ્ઞપ્તિ કરી કે –“હે નાથ ! આજ એ ચારને મને સેપે કે જેથી હું એક દિવસ એના મનોરથને પૂર્ણ કરૂં, આવતી કાલે સવારે હું પાછો એને આપને હવાલે કરીશ.” રાણીનું વચન ન ઓળંગી શકવાથી રાજાએ તે ચાર રાણુને સેપ્યો, એટલે રાણીએ તેને બંધન છોડાવીને તેને પિતાના ઘરમાં અણાવ્યું. પછી પટરાણુની આજ્ઞાથી પરિવાર જનેએ શતપાકાદિક તેલથી તેનું આદરપૂર્વક મર્દન કરી સ્નાનપીઠ પર બેસાડી સુવર્ણકળશમાં ભરેલ, સ્વચ્છ, અને સુગંધી ગરમ પાણીથી તેને સ્નાન કરાવ્યું. પછી સુકોમળ અને સૂક્ષમ