________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
લેાકેા પણ હિ ત થઈ સુખે રહેતા હતા, તથા દાનપુણ્યાદિક
કરતા હતા.
૩૧૯
એક સત્રે સીપાઇઓએ ( પોલીસે એ )ચારીના માલ સહિત કાઈ ચારને જોયા; એટલે તે બાંધીને બીજે દિવસે તે રાજસભામાં બેઠેલા રાજાની આગળ લઈ આવ્યા. રાજાએ તે ચારને જોઇને પ્રસન્ન વાણીથી તેનાં બંધને ઢીલા કરાવીને વિસ્મય (આશ્ચય) પૂર્વક પૂછ્યું. કે:- અરે ! ખાલ, તારા દેશ કયા ? અને જાતિ શી ? આવી નૂતન અવસ્થામાં આવુ વિરૂદ્ધ કર્યાં તે શા માટે આરશ્યુ ?? તે સાંભળીને પગલે પગલે સ્ખલના પામતા વચનથી તે ચાર આ પ્રમાણે એલ્યા કે ઃ—‘હે નાથ વંધ્યપુર નગરમાં વસુદત્ત નામે શેઠ રહે છે, તેના હુ. વસંતક નામે પુત્ર છું, પિતાએ મને લાલનપાલન કરી ભણાવીને પરણાવ્યેા, પણ હુ ક્રુષ્ણ યાગે . જુગારી થયા. માબાપ તથા સ્વજનોએ વાર્યા છતાં અને વારવાર શિખામણ આપ્યા છતાં જુગારના વ્યસનથી હુ· અટકયેા નહિ. લેાકેા પણ મને કહેવા લાગ્યા કે :- ઉત્તમ અને કુલીન એવા તને જુગારનું વ્યસન ઉચિત નથી, વળી લેાકા ઈર્ષ્યા કરવામાં કુશળ હાય છે એ ખરી વાત છે, પણ તારે તેમ ન માનવું; કારણ કે ગધેડા પારકી દ્રાક્ષને ચરતા હાય, તેથી જે કે પેાતાને કઈ હાનિ થતી નથી છતાં તે અનુચિત જોઇને લોકોનુ મન ખેદ પામે છે.'
કે
પછી મારા પિતાએ રાજસભામાં જઈ તેના વારસપણા માંથી મારા હક્ક ભરમાદ (નામુદ) કરીને મને ઘરમાંથી કહાડી