________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૬૭
જિનેશ્વરના જન્મગૃહે આવ્યા. ત્યાં જિને અને જિનમાતાને
રત્નધાણિી ! હું શુભ થાએ, કે જેમણે રત્નના ક્રિયારૂપ
નમસ્કાર કરીને તે કહેવા લાગ્યા :–હૈ લક્ષણવાળી જગમાતા ! તમને નમસ્કાર ત્રિભુવનમાં ધર્મ માર્ગોના પ્રકાશક અને દિવ્ય એવા આ જિનેશ્વર ભગવતને જન્મ આપ્યા છે.હુ' ઇન્દ્ર છુ અને જિનના જન્મોત્સવ કરવા આવ્યા છું, માટે મારાથી ડરશે। નહિ' એમ કહી તેમને અવસ્થાપિની નિદ્રા આપી જિનનું પ્રતિબિંબ તેમની પાસે મૂકી ઈન્દ્રે પાંચ રૂપ ધારણ કર્યા. એક રૂપથી 'જલીમાં જિનને ધારણ કર્યો, બે રૂપથી બે બાજુ ચામર વીજવા લાગ્યા, એક રૂપથી પ્રભુ પર છત્ર ધારણ કર્યું અને એક રૂપથી આગળ વા ઉલાળતા ચાહ્યા. એ પ્રમાણે પ્રભુને લઈને ઇન્દ્ર દેવાથી પરિવૃત્ત થઇ આકાશમાર્ગે જલ્દી મેરૂ પર્વત પર આવ્યા. ત્યાં પાંડુક વનમાં પાંડુકમ્મલા નામે શિલાપર જિનના સ્નાત્રને ચાગ્ય એવા દિવ્ય રત્ન સિહાસન પર પ્રભુને ખેાળામાં લઈ હનિર્દેર એવા વાસવ–ઈંદ્ર પૂર્વાભિમુખ બેઠા. તે વખતે બીજા પણ ત્રેસઠ ઇંદ્રો અધિજ્ઞાનથી જિન જન્મ જાણીને માટીઋદ્ધિપૂર્ણાંક ત્યાં આવ્યા. દશ વૈમાનિકના, વીશ ભુવનાધિપના, સૂર્ય અને ચદ્ર એ બે જાતિષ્ઠના અને ખત્રીશ વ્યંતરના–એમ ચેાસઠ દ્રો ત્યાં એકત્ર થયા.
પછી સુવર્ણ ના, રજત (રૂપા) ના, રત્નના, સુવણુ અને રત્નના, સુવર્ણ અને રૂપાના, રજત અને રત્નના, સુવર્ણ રજત અને રત્નના તથા માટીના એમ આઠ જાતિના પ્રત્યેક એક હજાર ને આઠ કળશ તૈયાર કર્યાં. તે પચીશ યાજન ઉંચા, માર યાજન