________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૯ ૧૦ લધુત્તરષ—નાભિની ઉપર અને ઢીંચણથી નીચે જાનુ
ઉપર લાંબું વસ્ત્ર રાખે છે. ૧૧ સ્તનદેષ–ડાંસ વિગેરેના ભયથી અથવા અજ્ઞાનથી સ્ત્રી
જેમ લજજાથી શરીર ઢાંકી રાખે તેમ હૃદયને ઢાંકી
રાખે તે. ૧૨ સંયતીદેાષ–શીતાદિકના (ટાઢ) ભયથી સાદેવીની જેમ - બંને ખભા યા સમગ્ર શરીર ઢાંકી રાખે તે. ૧૩ મુહંગુલીષ–આળાવાની સંખ્યા ગણવાને માટે
અંગુળી તથા પાંપણના ચાળા કરે તે. ૧૪ વાયસદેષ-કાગડાની જેમ આંખના ઓળા ફેરવે તે. ૧૫ કપિથ્થષ–જુ ના ભયથી અથવા પરસેવાથી મલીન
થવાના ભયથી વસ્ત્રને કેઠની જેમ ગોપવી રાખે તે. ૧૬ શિરક પદોષ–યક્ષથી આવેશિત (ગ્રસ્ત) થયેલાની જેમ
માથું ધુણાવે તે. ૧૭ મૂકદોષ-મુંગાની જેમ હું હું કરે તે. ૧૮ મદિરાદોષ–મદમત્તની જેમ આળાવા ગણતાં બડબડાટ
કરે તે. ૧૯ પ્રેર્યદોષ–વાનરની જેમ આમતેમ જુએ. એષ્ઠપુટ
(હઠ હલાવે) ચળાવે તે.
એ પ્રમાણે એગણીશ ષ ટાળીને પ્રભુ કાર્યોત્સર્ગ રહ્યા. તેમજ દષ્ટિયુગળને નાસિકાના અગ્રભાગ પર રાખી, દાંતથી દાંતને સ્પર્શ કર્યા સિવાય, વદનને પ્રસન્ન રાખી પૂર્વ યા
૧૯