________________
૩૦૪
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
પામીને પણ પેાતાનુ સાંભળ્યા છતાં પણ થાય છે, કારણ કે સ
મુક્તાફળ રૂપે પાકતું હેતુરૂપ ધર્મનું સદા
કારણાથી પુણ્યહીન જના મનુષ્ય જન્મ હિત સમજી કે સાધી શકતા નથી. હિત ધર્મમાં તા કેાઈકની જ મતિ ઉત્પન્ન સુક્તિ (છીપ) માં કાંઈ મેઘનુ જળ નથી, માટે લાર્થી જનાએ સુખના આરાધન કરવું.
તે ધમ દાન, શીલ, તપ અને ભાવ-એમ ચાર પ્રકારે છે. તેમાં જ્ઞાનદાન, અભયદાન અને ધર્માપગ્રહદાન-એમ દાનધર્મ ત્રણ પ્રકારે કહેલ છે. સમ્યગ્દ્નાનથી આત્મા પુણ્ય-પાપ જાણી શકે છે અને તેથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ (પુણ્યમાં પ્રવૃત્તિ અને પાપથી નિવૃત્તિ) કરીને જીવ માક્ષને સાધી શકે છે. ખીજા દાનાથી તે કદાચ કાંઈક વિનાશ (ઓછા થવાપણુ) પણ જોવામાં આવે છે. પરંતુ જ્ઞાનદાનથી તેા સદા વૃદ્ધિજ થાય છે અને સ્વ–પરની કાર્યÖસિદ્ધિ પણ એમાંજ સમાયેલી છે. સૂર્યથી અંધકારની જેમ જ્ઞાનથી રાગાદિ દૂર થાય છે. માટે જ્ઞાનદાન સમાન જગતમાં અન્ય ઉપકારક નથી. વધારે શું કહેવું ? જ્ઞાનદાનથી પ્રાણી ત્રિભુવનને પૂજિત એવુ' તીથ‘કરપણું પ્રાપ્ત કરે છે. અહીં ધનમિત્રનુ દૃષ્ટાંત જાણવા લાયક છે.” ભગવતે જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહદાન-એમ ત્રણ પ્રકારે દાન પ્રરૂપ્યું, તેમાંના જ્ઞાનદાન ઉપર ધમિત્રનું દૃષ્ટાંત પ્રકાશ્યું. તે આ પ્રમાણે :
- મગધ નામના દેશમાં રાજપુર નામે નગર છે. ત્યાં જયત નામે રાજા રાજ્ય કરતા હતા. તેને કમલાવતી નામે