________________
ફ્
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
એ વખતે બંને કુમારોએ આવીને રાજાને વિજ્ઞપ્તિ કરી કે –હે પિતાજી! આ સમાર’ભ કેાની ઉપર છે ? રાજાએ કહ્યું કે :-સેવાલ રાજા કુદેવને ઉપદ્રવ કરે છે, તેની ઉપર આ સમારંભ છે. કુમારોએ કહ્યું કે —અરે ! પિતાજી ! શિયાળપર સિ ંહનુ. પરાક્રમ કેવું ? કારણ કે –
:
" यद्यपि रटति सराष. मृगपतिपुतेऽतिमत्तगेामायुः । तदपि न कुप्यति सिंहोऽसदृशपुरुषेषु कः केापः " ॥
કદાચ રાષ સહિત મત્ત શિયાળ સિહની આગળ બરાડા પાડે તે પણ સિંહ કાપાયમાન ન થાય; કારણ કે અસદૃશ (પેાતાના જેવા નહિ) જનાપર કાપ કેવા ?’ રાજાએ કહ્યું કેઃ– • તે સેવાળની જેવા દુર્જીન છે અને દુઃસાધ્ય છે કારણ કેઃ—
" यद्यपि मृगमदचंदन कुंकुम कर्पूर वेहिता लसुनः । तदपि न मुंचति गंध. प्रकृतिगुणा जातिदेषेिण " ॥
લસણને કદાચ કસ્તુરી, ચંદન કુંકુમ અને કપુરથી લપેટી દેવામાં આવે તે પણ તે પાતાની દુગંધને મૂકતા નથી, કારણ કે જાતિદોષથી સ્વભાવ અને ગુણી કાયમ રહે છે.
કુમારાએ વિજ્ઞપ્તિ કરી કે —હૈ પિતાજી ! અમને આદેશ કરો, અમે તે ગર્વિષ્ઠ શત્રુના નાશ કરવા સમ છીએ. સેવક છતાં સ્વામીએ શા માટે પ્રયાસ કરવા ?” તે સાંભળીને મત્રી આલ્યેા કે :—૩ રાજે'દ્ર! રાજકુમારીએ ઠીક કહ્યું છે, બીજાને