________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
ક્રૂરતાં બહુ દુઃખી થયા. કહ્યું છે પાસે ધન હાતું નથી તે દિવસે
કેઃ—જે દિવસે આપણી આપણા મિત્ર કાઈ થતું નથી, જીએ સૂર્ય કમળના મિત્ર છે, પણ પાણી વિના તે શત્રુરૂપ થઈ પડે છે.” હવે એકાકી એવા તે આમતેમ ભમતાં ટેકરાવાળી ભૂમિમાં ગયા. ત્યાં કીર્તિધર મુનિને તેણે કાયૅાસગે રહેલા જોયા. તેમને જોઈ તત્કાળ બહુ જ આનદ ઉદ્ભસિત થયા. તે અંતરમાં વિચારવા લાગ્યા કે — “ અહા ! મારા ભાગ્યેાયથી અહીં મને સાધુનુ' દન થયું. કારણ કે ઃ—દેવના દનથી સંતાષ. ગુરૂના દર્શનથી આશીર્વાદ અને સ્વામીના દર્શનથી સન્માન મળતાં કેાને હર્ષ ન થાય ?? હવે એમને નમન કરીને મારા આત્માને નિર્મળ કરૂ....” એમ વિચારી શુદ્ધ બુદ્ધિથી તેણે તે મુનીશ્વરને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કર્યું. એટલે મુનિએ પણ ધર્મ્યુલાભરૂપ આશિષ આપીને તેને સંતુષ્ટ કર્યો. પછી તે ભાવથી હાથ જોડીને વિનયપૂર્વક યથાસ્થાને બેઠા. એટલે મુનિરાજે ધ દેશના દેવાના પ્રારંભ કર્યાં.
૩૦૯
આ દેશ, ઉત્તમ કુળ અને રૂપ, બળ, આયુ, બુદ્ધિ વગેરેથી મનેાહર એવા મનુષ્યત્વને પામીને જે મૂર્ખ પ્રાણી ધર્મ કરતા નથી તે સમુદ્રમાં રહીને નાવને મૂકી દેવા જેવું રે છે. ધર્મ એ મેહરૂપ મહારાત્રિથી વ્યાકુળ થયેલા પ્રાણીમાને સૂર્યોદય સમાન છે અને સુકા થતા સુખરૂપી વૃક્ષને તે ૉઘ સમાન છે. સમ્યકૢ પ્રકારે આરાધન કરતાં તે ભવ્ય જનાને ખસ‘પત્તિ આપે છે, અને દુર્ગાતમાં પડતા પ્રાણીઓને બચાવીને દુઃખમુક્ત કરે છે, બધુરહિત જનાને તે બધુ સમાન,