________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર.
નિમળ, આકાશની જેવા નિરાલંબ, વાયુની જેવા અપ્રતિબદ્ધ અગ્નિની જેવા તેજથી દીપ્ત કાંસાનું પાત્ર જેમ જળસ્પ રહિત હાય તેમ અન્ય સંબંધ રહિત, સમુદ્રના જેવા ગંભીર, મેરૂની જેવા ન કંપે એવા ભાર‘ડપક્ષીની જેમ અપ્રમાદી, પદ્મપત્રની જેવા નિલે પ, પાંચ સમિતિએ સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, ખાવીશ પરિહાને જીતનારા, પૂનિતપગલાથી પૃથ્વીને પાવન કરનારા અને પંચાચારને પાળનારા પાર્થ પ્રભુ અનુક્રમે. કાદ ખરી અટવીમાં કલિપ તની નીચે કુંડ સરાવરના તીર પર પ્રતિમાએ (એગણીશ દોષરહિત કાઉસગ્ગધ્યાને) રહ્યા.
૨૮૮
તે ઓગણીશ દોષ આ પ્રમાણે :—
૧ ઘાટકદોષ ઘેાડાની જેમ પગ ઉંચા યા વાંકા રાખે તે.. ૨ લતાદોષ—વાયુથી લતા કપે તેમ શરીરને ધુણાવે તે. ૩ સ્ત’ભાદિદોષ—થાંભલા વિગેરેના ટેકાથી રહે ત.
૪ માળદોષ—મેડા ઉપરના માળ સાથે માથું અડાડીને રહે તે.
૫ દિોષ—ગાડાની ઉધિની જેમ અ*ગુઠા તથા પાની મેળવીને એ પગ ભેગા રાખે તે.
૬ નિગઢદોષ—નેકલ (બેડી)માં પગનાખ્યાની જેમ પગ માકળા (પહેાળા) રાખે તે.
૭ શખરીદોષ—ભીલડીની જેમ ગુહ્યસ્થાને હાથ રાખે તે. ૮ ખલિણદોષ—ઘેાડાના ચાકડાની જેમ હાથમાં રોહરણ (આદ્યા) રાખે તે.
૯ વદોષ—નવપરણિત વધૂની જેમ માથું નીચુ રાખે તે.