________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૫
છું અને પ્રભુને જોઈને હું જાતિસ્મરણ પામ્યું। છું.” પછી પ્રભુને નમસ્કાર કરીને પ્રભુના કાર્યાત્સર્ગના સ્થાને દેરાસર બધાવી મહોત્સવપૂર્વક ત્યાં પ્રભુની પ્રતિમાનુ` સ્થાપન કર્યું. તે દેરાસરનું ! ટેશ્વર એવુ નામ પ્રસિદ્ધ થયુ. અને ત્યાં કુટેશ્વર નામે નગર પણ તેણે વસાવ્યુ’.
એકદા વિહાર કરતા ભગવ ́ત નગરની પાસે રહેલા તાપસના આશ્રમમાં આવ્યા. એવામાં સૂર્ય અસ્ત થયા. ત્યાં કુષાની પાસે વટવૃક્ષની નીચે રાત્રે પ્રભુ કાચા અને મનથી પણ નિશ્ચલપણે પ્રતિમાએ રહ્યા. એવામાં અધમદેવ મેઘમાળી પેાતાના અવધિજ્ઞાનથી પૂર્વ ભથના વૈરના વૃત્તાંત જાણીને ક્રાધથી મળતા છતા ભગવતને ઉપદ્રવ કરવા આવ્યા. તે અધમ દેવ, પાપામાં, દુષ્ટ, નિજ, દૃષ્ટ, પુષ્ટ થઈને પ્રભુની સન્મુખ આવ્યા. તેણે પ્રથમ જંગમ (હાલતાચાલતા) પરંતા જેવા ગાજતા હાથીઓ વિકુર્યાં. તે દૂરથી આવીને પેાતાની સુંઢથી પ્રભુને ક્ષેાભ પમાડવા લાગ્યા, પણ તે ભીષ્મ રૂપાથી પ્રભુ ક્ષેાભ ન પામ્યા. એટલે તે લજ્જિત થઈને અદૃશ્ય થઈ ગયા. પછી તેણે પ્રભુની આગળ દાઢારૂપ કરવતથી ભીંષણ, કાદાળી જેવા તીક્ષ્ણ નખરૂપથી યુકત અને અગ્નિ જેવી પ્રક્રીત આંખવાળા ઘણા વાઘ વિકર્યો. એટલે તે દૂરથી આવી પેાતાના પુછડા પૃથ્વીપર પછાડી પ્રભુ પાસે ધુત્કાર શબ્દ કરવા લાગ્યા, તા પણ પ્રગટ ધ્યાનરૂપ દીવાના પ્રભાવથી પ્રભુને અક્ષાલ્ય જાણીને તે દૂર ચાલ્યા ગયા. પછી તે બૈરીદેવે ચિત્તા, વિષમય સર્વાં અને વીછીએ વિક્રુર્ષ્યા, તેએથી પણ ભગવંત એક તીલતુષ માત્ર (તલની છાલ જેટલા) પશુ ક્ષુબ્ધ ન થયા. એટલે તે