________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
(આ ગાથાને પુષ્ટિ કરે તેવી હકીકત સમવસરણ` પ્રકરણાદિમાંથી મળી શકતી નથી.)
૩૦૦
પછી દેવસ'ચારિત સુવર્ણ કમળ પર ચરણ ધરતા કરાડી દેવાથી યુક્ત એવા પ્રભુએ સમવસરણમાં પ્રવેશ કર્યાં. પ્રવેશ કરીને ભગવંતે અશાકવૃક્ષને પ્રદક્ષિણા કરી. પછી ‘નમે તિત્વજ્ઞ’ એ પદ્મથી તીને નમસ્કાર કરી પૂર્વાભિમુખ સિંહાસન પર ભગવંત વિરાજમાન થયા. એટલે વ્યતરાએ તરત બીજી ત્રણ દિશાઓમાં પ્રભુના સ્વરૂપ જેવા ખીજા ત્રણ રૂપ કર્યા . પછી પ્રભુના શરીરનુ તેજ અસહ્ય જાણીને ઇંદ્રે તેમના અગમાંથી થાડું થોડું તેજ લઈને ભામડળ કર્યું. તે ભામ`ડળ પ્રભુના મસ્તકના પાછળના ભાગપર શાભવા લાગ્યું. પ્રભુની આગળ એક રત્નમય ધ્વજ શૈાભવા લાગ્યા. અને મેના જેવા ગભીર ધ્વનિ કરનાર એવા દેવદુંદુભિ આકાશમાં શબ્દ કરવા લાગ્યા. પછી બાર પદા યથાસ્થાને સ્થિર થઈ તે આ પ્રમાણેઃસાધુ, વૈમાનિક દૈવીએ અને સાધ્વીએ અગ્નિખુણામાં; ભવનપતિ, જ્યાતિષ્ક અને વ્યંતરની દેવીએ નૈઋત્ય ખુણામાં અને વૈમાનિક દેવા, પુરુષા તથા સ્ત્રીએ અનુક્રમે ઈશાનખુણામાં–એમ બાર પદાએ બેસે છે. ત્રણ ત્રણ પા જુદા જુદા ચારે દ્વારથી પ્રવેશ કરી પ્રદક્ષિણા દઈ પ્રભુને નમસ્કાર કરીને પૂર્વોક્ત
૧ સમવસરણું પ્રકરણમાં ગઢ વગેરેનું પ્રમાણુ કહેલ છે તે કઈ અંગુળથી એમ જણુાવેલ નથી, પણ તેની ગાથા ૧૩મીમાં માળામિન' નિયનિયન એમ કહેલ છે તે ઉપરથી આત્માંગુળ સમજાય છે. તત્ત્વ વળીગમ્ય. ૨. આ ધ્વજ પર દિશામાં ચાર સમવરણ પ્રકરણમાં કહ્યા છે. (ગાયા ૧૩મ:)