________________
૨૯૧
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
વંદન કરવાને આવ્યા. પછી રાજાએ ત્યાં નવહસ્તપ્રમાણ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા કરાવીને નવું દેરાસર બંધાવી મહાત્સવ સહિત તેમાં સ્થાપના કરી દેવાએ ત્યાં નાટક કર્યું. તે પ્રતિમા અધિષ્ઠાયકના પ્રભાવવાળી હાવાથી પ્રભાવશાળી થઈ. એટલે તે લાકાને મનેાવાંછિત ફળ આપત્રા લાગી. ત્યાં કલી નામે પત અને તેની પાસે રહેલ ઇંડ નામે સરેાવર હાવાથી કલિકુ ડ એવું જગતને પાવન કરનારૂ તે તીથ થયું. પેલેા હાથી મરણ પામીને પ્રભુમાંજ એક ભક્તિવાળા હાવાથી મહદ્ધિક વ્યંતર થયેા, અને તે તીના ઉપાસક થયેા.
હવે પાર્શ્વપ્રભુ વિહાર કરતાં અનુક્રમે શિવપુરી નામની નગરી સમીપે પધાર્યા અને ત્યાં કૌશખ્ય નામના વનમાં કાયાત્સગે રહ્યા તે વખતે ધરશે કે પેાતાના પૂર્વ ભવના ઉપકાર સંભારી મહદ્ધિ પૂર્વક ત્યાં આવી પ્રભુને ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને સ્તવીને સ્વામીની આગળ નાટક કર્યું. તે વખતે ધરણે મનમાં ચિંતવ્યુ. કે. સેવક છતાં પ્રભુને સૂર્યકિરણના સ્પર્શ ન થાઓ.' એમ વિચારી પ્રભુના મસ્તક ઉપર તેણે હજાર ફારૂપ છત્ર ધારણ કર્યું.... પછી ભગવંતે અન્યત્ર વિહાર કર્યાં, એટલે ધરણેદ્ર પણુ સ્વસ્થાને ગયા. લેાકાએ ત્યાં અહિચ્છત્ર નામે નગરી વસા, અને ત્યાં અહિચ્છત્ર નામે તીર્થં પ્રસિદ્ધ થયું. (આજે એ બેઉ તીર્થા વિચ્છેદ થયા છે)
સ્વામી રાજપુર નગરની સમીપના ઉપવનમાં જઈને પ્રતિમાએ (કાઉસગ્ગધ્યાને) રહ્યા. ત્યાં ઇશ્વર-નામે રાજા હતા. તે રાજા તે વખતે રચવાડીએ નીકળ્યા હતા. એવામાં સેવકાએ