________________
શ્રી પાર્શ્વનાધ ચરિત્ર્ય
ગધયુક્ત દેહવાળા, જેના માહાર અને નીહાર અદૃશ્ય છે એવા, રોગરહિત, મળ અને પરસેવાથી રહિત—એવા ભગવ ́ત વિશેષે શાભવા લાગ્યા. અનુક્રમે તે યુતિજનને આન દકારી એવુ નવયૌવન પામ્યા.
૨૦૨
એકદા રાજસભામાં બેઠેલા રાજાની આગળ કાઈ પુરુષે આવીને વિજ્ઞપ્તિ કરી કે- હું સ્વામિન ! અહીથી પશ્ચિમ દિગ્બાગમાં કુશસ્થળ નામે નગર છે. ત્યાં નરવર્મા નામે રાજા હતા. સુકૃતી, સત્યવાદી, ધમ પ્રવર્તક, જિનધર્મમાં રક્ત અને સાધુશ્રુષામાં તપર એવા તે રાજાએ નીતિપૂર્વક રાજ્ય પાળી અને અન્તે રાજ્યલક્ષ્મીના ત્યાગ કરી દ્વીક્ષા અંગીકાર કરી.” એમ કહેતાં અશ્વસેન રાજા મસ્તક ધુણાવતા ખેલ્યા કે -અહા ! એ મહાનુભાવ અને સત્વશાળીને ધન્ય છે કે જેણે પેાતાનુ સ્વીકૃત રાજ્ય તજી દીધુ..' એટલે ફ્રી તે પુરુષ ખેલ્યા કે :“હવે ત્યાં નરવર્માના પુત્ર પ્રસેનજિત રાજા રાજ્ય કરે છે. તે મથી જનાને કલ્પવૃક્ષ સમાન છે. તેને પ્રભાવતી નામની કન્યા છે. તે અત્યારે નવયૌવન પામી સાક્ષાત્ દેવકન્યા જેવી શાભે છે, અદ્ભુત અને નવયૌવના એવી તે કન્યાને જોઈ ને તેના પિતાએ ચિંતાતુર થઈ તેને અનુરૂપ એવા વરની સત્ર તપાસ કરાવી, પણ તેવા કોઈ વર મળી ન શકયા. એકદા તે સખીઓની સાથે વનમાં ક્રીડા કરવા ગઈ હતી, ત્યાં કિન્નરીએથી ગવાતું એવું પાર્શ્વ કુમારનું સ્વરૂપ તેણે સાંભળ્યું. તેના ગુણાનુ વર્ણન સાંભળતાં પાર્શ્વકુમાર ૫૨ તે અનુરાગવતી થઈ. પછી અન્ય ક્રીડા તથા ત્રીડા (વજ્જા) ના ત્યાગ કરી હરણીની જેમ