________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
૨૭૧
વસ્ત્ર, આભરણાદિ સત્કારપૂર્વક કહેવા લાગ્યા કે :—હું સ્વજના ! સાંભળેા—આ ખાળક ગર્ભમાં હતા ત્યારે એની માતાએ રાત્રે અંધકારમાં પણ પાસેથી ચાલ્યા જતા સર્પને જોયા હતા, માટે તે ગર્ભના અનુભાવથી આ બાળકનું પાદ્ય એવું નામ રાખવામાં આવે છે.’ એમ કહી અશ્વસેન રાજાએ સ્વજન સમક્ષ બાળકનું પાર્શ્વ એવું નામ રાખ્યું. પછી તે બાળક ધાત્રીઓથી આદરપૂર્વક પાલન કરાતા બીજના ચંદ્રની જેમ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. ભુખ લાગે ત્યારે શક્રેન્દ્રે પેાતાના અ‘ગુઠામાં સંકુમેલ અમૃતનું તે પાન કરતા હતા. ઇંદ્રે નીમેલી દેવાંગનાએ સ્વામીને રમાડતી હતી. વઋષભનારાચ સંઘયણ, સમચતુરમ સસ્થાન તથા ખબફળ સમાન આઇને ક્ષારણ કરનારા, કૃષ્ણ શરીરવાળા, નીલકાંતિવાળા, સારી આંખેાવાળા, પદ્મ જેવા શ્વાસવાળા અને ખત્રીશ લક્ષણવાળા પાર્શ્વકુમારે, અનુક્રમે યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યાં ખત્રીશ લક્ષણ આ પ્રમાણે છેઃ
નાભિ, સત્ત્વ અને સ્વરમાં ગંભીર, સ્કંધ પગ અને મસ્તકમાં ઉન્નત; વાળ નખ અને દાંતમાં સૂક્ષ્મ; ચરણ, બાહુ અને અ’ગુલિમાં સરલ; ભ્રકુટી, સુખ અને છાતીમાં વિશાળ; આંખની કીકી, વૃંત અને કેશમાં કૃષ્ણ; કેડ, પીઠ અને પુરુષચિન્હમાં તુચ્છ; દાંત અને આંખમાં શુભ્ર, હાથ, પગ, ગુદા, તાલુ, જીભ ને એઇ, નખ, દાંત અને માંસ—એ નવમાં તામ્ર (લાલ) હાય તે વખણાય છે.’
એ બત્રીશ લક્ષણા તથા બીજા એક હજાર ને આઠ લક્ષણા સહિત, નવ હાથ પ્રમાણ શરીરવાળા, અદ્ભુત રૂપ અને