________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
મધ્યરાત્રે ગુપ્ત રીતે નગરની બહાર નીકળી શકયા છું અને નિવેદન કર્યાં છે. હવે જે
૨૭૪
આ વૃત્તાંત મે આપને યથા આપને ચાગ્ય લાગે તે કરો.”
"
આ પ્રમાણેની હકીક્ત સાંભળીને અશ્વસેન રાજા રાષપૂર્વક બેલ્યા કે – એ ચવન બિચારા કાણુ માત્ર છે ? અને હું છતાં પ્રસેનજિતને શી બીક છે? હમણાં જ હુ સૈન્ય સજીને કુશળસ્થળનું રક્ષણ કરવા આવુક છું.' આ પ્રમાણે કહીને તેણે રણુ ભંભા વગડાવી, એટલે સમસ્ત સૈન્ય એકત્ર થયુ. તે વાત જાણીને પાર્શ્વકુમારે ક્રીડાગૃહમાંથી રાજા પાસે આવીને કહ્યું કેઃ–હે પિતાજી ! આ સÖરંભ કેાની ઉપર કરેા છે?” એટલે અશ્વસેન રાજાએ અંગુળીથી પેલા પુરૂષને બતાવીને બધા વૃત્તાંત કહી સ`ભળાવ્યા, તે સાંભળીને પાર્શ્વ કુમારે કહ્યું કે – એ કેઃ-એ બિચારા યવન ઉપર આ ઉદ્યમ કેવા ? આપ અહીં રહેા, હું તેને શિક્ષા કરીશ.' રાજાએ ભક્તિ અને શક્તિથી સમથ એવુ. તેનુ વાકય સાંભળીને હૃષ્ટિત થઇ પાર્શ્વકુમારને સૈન્ય સહિત ત્યાં જવા રજા આપી. એટલે મંત્રીપુત્ર પુરૂષાત્તમ તથા અનેક રાજા સહિત પાકુમારે ત્યાંથી પ્રયાણ કર્યું. સ્વામીની આગળ ચાલતા હાથીએ જંગમ પર્વતા જેવા દેખાવા લાગ્યા. નદીના વેગ જેવા અશ્વો, ક્રીડાગૃહ જેવા રથા અને વાંદરા જેવા પદાતિ સાથે ચાલવા લાગ્યા. આવા પ્રકારની ક્રીડાથી પ્રભુ યવનને રમાડવા જતા હૈાય તેમ આગળ ચાલ્યા. તે વખતે બંદીજનાના ઘાષ, (અવાજ) શ`ખાદિના શબ્દો અને વાત્રાના ગગનભેદક શબ્દોથી આકાશ શબ્દમય થઈ ગયું. પ્રથમ પ્રયાણે જ ઈંદ્રના માતલિ નામે સારથિ રથ