________________
શ્રી પાથ ચરિત્ર નહિ, ડું ધન પણ ભગવતે નહિ, દીનાદિકને અલ્પ દાન કરતો નહીં લવણસમુદ્રના જળની જેમ તેનું ધન અગ્ય હતું. યાચક ઘરે આવતાં તેનું મસ્તક દુઃખવા આવતું અને તેની યાચના સાંભળતાં તેનું હૃદય બળી જતું હતું. ભિક્ષુકાદિને ભિક્ષા આપતા ઘરના માણસને જોઈને તેને મૂચ્છ આવી જતી અને તરત તે તેમ કરતા અટકાવતે હ. દાનની વાત તે દૂર રહો, પણ સરસ અન્ન અને ઘી આદિક પણ તે ખાતે. નહિ, દાન આપતા પડોશીને પણ તે જોઈ શકતે નહિ. દેવાદિ ધર્મકાર્યમાં કેઈ તેને પ્રેરણા કરે, તે તે દાંત મેળવી નિચેષ્ટ થઈને બેસી રહે. વધારે શું કહેવું ? ઘરના માણસો પણ તે બહાર જાય ત્યારે જ ભજન કરતા હતા, કહ્યું છે કે –દાન શબ્દમાંથી ઉદાર પુરૂષોએ પ્રથમાક્ષર (દા) લઈ લેતાં જાણે એની સ્પર્ધાથી જ હેય તેમ કૃપણુજનેએ (ન) અક્ષર પકડી રાખ્યો છે.” કૃપશુપણાથી લોકેએ તેનું મહાપણ એવું નામ પાડયું. કઈવાર તે તુચ્છ (હલકું) તેલ, તુવેર અને વાલથી ભેજન કરતા અને કઈવાર ગરમ તે કોઈવાર કહી ગયેલું જમતે હતે. એમ કરતાં તેનો કેટલેક વખત પસાર થયા.
એક દિવસે જમીન બેદીને એકાંતમાં બેસી તે પિતાનું ધન જુએ છે, તેવામાં ત્યાં અંગારા (કેલસા) જોવામાં આવ્યા, એટલે તે શકિત થઈને બીજા પણ બધા દાટેલાં ધન જેવા લાગ્યો. તો ત્યાં પણ મંકોડા, સર્પ અને વીંછી વિગેરે જઈને હૃદય કૂટીને તે જમીન પર પડે, અને અત્યંત દુઃખિત થઈને વિલાપ કરવા લાગ્યો. તેવામાં તેના સમુદ્રમાં ગયેલા વહાણે ભાંગવાનાં સમાચાર કેઈએ આવીને તેને કહા, તે સાથે પણ