________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
એક શુષ્ક વૃક્ષથી સમસ્ત વન મળી જાય છે, તેમ એક કુપુત્રથી આખું કુળ મલીન થાય છે.' વળી—ધાતુવાદથી ધનની આશા રાખવી રસાયનથી જીવિતની આશા રાખવી અને વેશ્યાથી ઘર થવાની આશા રાખવી-એ ત્રણે પુરૂષાને એક મતિભ્રંશરૂપ છે.’ ઈત્યાદિ શિક્ષા આપીને સમજાવતાં તે પુત્ર હસીને પિતાને કહેવા લાગ્યા કે-હૈ પિતાજી! ભણવાથી શું? ભણીને કાણુ સ્વગે` ગયુ' છે ? કારણ કેઃ
"बुभुक्षितैर्व्याकरणं न भुज्यते, पिपासितः काव्यरसो न पीयते । न छंदसा केनचिदुष्धृतं कुलं, ઉત્તરથમેવાનાય નિષ્ઠા જા” |
૨૨૯
''
હે પિતાજી! ભુખ્યા થતાં વ્યાકરણનું. ભાજન કરાતું નથી, તરસ્યા થતાં કાવ્યરસ પીવાતે નથી અને છંદશાસ્ત્રથી કુળના ઉદ્ધાર થતા નથી, માટે ધન મેળવા, કળાએ બધી નિષ્ફળ છે.' તેમજ વળી—નવા કમળદળ સમાન નેત્રવાળી લક્ષ્મી જેને જુએ છે, એટલે લક્ષ્મીની જેનાપર કૃપા છે તેવા નિર્ગુણુને પણ લેાકેા ગુણાય માને છે, તેમજ રૂપહીનને રૂપાળા મૂર્ખને બુદ્ધિમાન, નિર્ખળને શૂરવીર અને અકુલીનને કુલીન
માર્ગ છે.'
આવાં તેનાં ઉલ્લ૪ વચનાથી તેના પિતા વિલક્ષ થઈ ને ચિત્તમાં ચિતવવા લાગ્યા કે :-અહો આ મારા પુત્ર થઈ ને